________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
શિક્ષણ અને પાયક્રમ
જોઇએ, જે નવીન ગ્રંથકારા દ્વારા ઉત્તમ-ઉપયોગી સાહિત્ય સર્જાય જેથી સમાજના પ્રતિભાશાલી મળે. વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાલ ગ્રંથકારાને પણ ઉત્સાહ તથા
છે તેને પણ સ્થાન આપવુ જોઇએ, ગ્રંથકારાની બુદ્ધિના છાત્રાને લાભ ભાવને યાગ્ય નવીન પ્રેરણા થાય અને સમાજ પ્રત્યે પ્રેમની લાગણી ઉપજે.
પાયક્રમ કર્યાં પછી કુંભકર્ણની જેમ સચાલકાએ વર્ષો સુધી ધાર નિદ્રા ધારણ કરવી નહિ જોઇએ; પણ તેના પરિણામની તપાસ કરવી, છાત્રાની મુશ્કેલી, તેમની ફરીયાદો, તેમની રૂચ-અરૂચિ, પ્રથાની ઉપયેાગિતા કે અનુપયાગિતા ઇત્યાદિ અનેક બાબતો સબંધી સીધી કે આડકતરી રીતે તપાસ કરતાં રહેવુ જોઇએ અને પરિવર્તનની જરૂર જણાય તે એ વર્ષે કે ચાર્ વર્ષે પાયક્રમ ફેરવતાં રહેવું જોઇએ. તેમાં આલસ્ય કે બેદરકારી કરવાથી છાત્રસમાજ દુ:ખી થાય છે, નિ:શ્વાસ મૂકે છે, અને તેમની પ્રગતિ રૂંધાય છે.
પાઠયક્રમ ઘડતી વખતે પોતાના ધર્મની પદ્ધતિ, સમાજની સ ંસ્કૃતિ અને સ્વદેશના વાતાવરણ ઉપર પૂરતું ધ્યાન રાખવુ જોઇએ. જે દરજા કે છાત્રા માટે પાઠ્યક્રમ ઘડવા હાય, તેના માટે પાઠ્યક્રમ તેવા ધડવા કે જેથી તે પ્રમાણે ભણનારમાં પોતાના ધર્મના મજબૂત શુદ્ધ સંસ્કારો સ્થાન પામે, સદાચાર નીતિના તત્ત્વા ઉત્પન્ન થાય, સ્વતંત્રતાને ભાવ પેદા થાય અને યોગ્ય ઉદ્યોગ હુન્નર–કળા શિલ્પમાં કુશળતા આવે અર્થાત્ નૈતિક રીતે પોતાની બધી આવશ્યકતાને પૂરી કરી શકે.
કાર્સમાં પુસ્તકો કેવાં રાખવાં ?
પાઠયક્રમમાં પુસ્તકાની પસ ંદગી કસ્તી વેળાએ પુસ્તકના લેખકની યોગ્યતા, વિચારશકિત, પુસ્તકના વિષય, તેની કીંમત, તેની પદ્ધતિ,
For Private and Personal Use Only