________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪ જેન એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષા સંશોધન કરી શકે, સારા ભાષાન્તર-વિવેચને, ભાષ્યો ચી શકે તેવા શાસ્ત્રી-ધાર્મિક વિદ્વાન શિક્ષકે તૈયાર કરવાની નિતાંત આવશ્યકતા મને જણાય છે. ચારે બાજુથી જન વિકાનની માંગ છે. આપણું પાસે તેવા વિદ્વાન શિક્ષકે નહિ તેવાથી આપણી સંસ્થાઓમાં તથા મુનિરાજેને ભણાવવામાં આપણને અર્જુન પંડિતે રોકવા પડે છે જેથી ઘણી વખત આપણી સંસ્કૃતિને ધકે પહોંચે છે, આપણને ઘણું સહન કરવું પડયું છે અને હજીય સહન કરવું પડે છે. તેનું સ્પષ્ટ ભાન હજીય આપણને થતું નથી, કારણ કે આપણી જૈન સમાજને ઘણે ખરો વર્ગ વ્યાપારની વિચારણામાં જ રહી ધર્મનાં કાર્યમાં નાની-મોટી રકમની મદદ આપ્યા વગર કોઈપણ સક્રિય ભાગ કે તેનું પરિણામ જાણવા તરફ લગભગ બેદરકાર રહે છે. સાધુઓમાં મેટે ભાગે કેળવણીના કાર્યમાં ભાગ લેવાની રૂચિ ઘણીજ ઓછી છે, બધે કેટલાક સાધુઓ તે કેળવણીને વિરોધ કરવામાં, તેની સારી-નરસી સંસ્થાઓને તેડી પાડવામાં ઉત્સાહથી ભાગ લે છે અને પિતાના ભકતોને ઉશ્કેરે છે.
સદર પાઠ્યક્રમ વખતે જૂના પાઠયક્રમને જોઈને મેં જૈન સંસ્કૃતિ જેનેની આવશ્યકતા. વર્તમાન કાળને દૃષ્ટિમાં રાખીને ન ક્રમ ઘડયો છે. આ હજી પૂર્ણ કેસ નથી, તેમાં ઘણી ખામીઓ હશે. મેં જે દૃષ્ટિથી આ કોર્સ ઘડે છે તે દૃષ્ટિથી બીજાએ પણ પિતાના વિચાર પ્રગટ કરે એમ હું ચાહું છું.
પુરૂષ ધેરણ પહેલાથી છઠ્ઠા ઘેરણ સુધીને આ પાઠયક્રમ ( Course) છે. પરીક્ષાના કેટલાક નિયમ તથા પદવીઓ લખી મેં સદર પાઠ્યક્રમને એજ્યુકેશન એર્ડની ઓફીસ ઉપર મોકલી આપે હતે. બીજી કેટલીક સૂચનાઓ લખી મોકલવા મેં ઉકત સંસ્થાને વચન આપ્યું
For Private and Personal Use Only