________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષણ અને પાઠ્યક્રમ
૫૪૧ અને તેના આકાર પ્રકાર ઉપર પણ લક્ષ્ય પહેલાથી આપવું ઘટે, જે પુસ્તકે સારામાં સારા હોય, સરલ ભાષા અને સરલ પદ્ધતિનાં હોય, અને જેની કિંમત ગરીબ વિદ્યાર્થીને પણ પરવડી શકે તેવી હોય તેવાં પુસ્તકે પસંદ કરવાથી છાત્રોને લાભ અને તેને પ્રચાર પણ સારા પ્રમાણમાં થાય છે. પાઠયક્રમમાં સમય કાળના પ્રમાણમાં જ પુસ્તકે રાખવાં જોઈએ. વધારે રાખવાને મેહ કદી પણ રાખ ન જોઈએ. કાળના પ્રમાણમાં વધુ પુસ્તકે રાખવાથી છાત્રામાં મેગ્યતા વધારે આવશે એવી ભૂલ આપણે કરીએ છીએ તેમાં સુધારે કરે ઘટે.
વળી જે પુસ્તકની કીંમત પાંચથી વધારે રૂપિયા જેટલી છે તે પુસ્તકમાંથી થોડો ભાગ (પ્રકરણ) રાખવાથી થોડા ભાગ માટે મોટી કીંમતવાળું તે આખું પુસ્તક વિદ્યાર્થીને ખરીદવું પડે છે. ભારત દેશ ગરીબ છે અને દિવસે દિવસે વધુ કંગાલ થતું જાય છે. આવી દશામાં આ રાક્ષસી ખર્ચ અસહ્ય થઈ પડે છે, જેથી ઘણા ખરા શિક્ષણપ્રેમી છાત્રો પણ આ ખર્ચેલી કેળવણીથી મુક્ત થઈ શિક્ષણમાં આગળ વધતા અટકી પડે છે. ભારત વર્ષને પાઠયક્રમ તે સસ્તે સુંદર સરલ અને સાત્વિક હે જઈએ, તેમાં જ ભારતને ઉદ્ધાર હું સમજું છું.
જે પુસ્તકે વર્તમાનમાં ચાલુ કીંમતે મળતાં ન હોય તેવાં અલભ્ય કે દુર્લભ (Out of Stock) પુસ્તકે પાઠયક્રમમાં રાખવાં નહિ. પાઠયક્રમમાં પહેલાનાં હોય તે પણ તે કાઢી નાખી તે બદલે લભ્ય, યોગ્ય પુસ્તકે દાખલ કરી લેવાં. ઘણીવાર એવું બને છે કે અમુક પુસ્તક બહાર પાડવાનું છે એવા સમાચારથી પાઠયક્રમમાં તે દાખલ પહેલાથી કરી લેવાય છે. પણ ગમે તે કારણે જે તે પુસ્તક બહાર
For Private and Personal Use Only