________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૦
આજનું સ્ત્રીશિક્ષણ એકલા બંગાલમાં એંસી હજાર નાની મોટી પાઠશાળાઓ હતી; પણ ગ્રામ પંચાયત યોજના તેડી પાડ્યા પછી તેમાં ઘટાડે અને વિકાર થતે ગયો.
આ રીતે હિતૈષી વિચારક ત્યાગીઓના હાથમાં જે વખતે શિક્ષણનું કાર્ય હતું, રાજા અને ધનાઢયેની જ્યારે દરેક રીતની જોઈતી સહાયતા હતી, ત્યારે ભારતદેશ સારો શિક્ષિત હતા. સુખી હતો અને બીજા દેશમાં પંકાતે હતો. ત્યારે જ આપણે ત્યાં ભ, રામ, કૃષ્ણ મહાવીર બુદ્ધ જેવા ધર્મોદ્ધારકે અવતરતા ભીમ, અર્જુન, પ્રતાપ, શિવાજી, તેજપાલ જેવા વીર પાકતાં; ગૌતમ, કણાદ, સિદ્ધસેન, મધવાદ, હરિભદ્ર, વિદ્યાનંદિવાદિ, દેવસૂરિ ગંગેશપાધ્યાય, રઘુ પાથ શિરોમણિ, પક્ષધર અને યશવિજ્યજી જેવા ન્યાયના પારગામીઓ જન્મતા; કાલિદાસ, ભવભૂતિ, હેમચંદ્ર, શ્રીહર્ષ જેવા કવિઓ; ભરત અને રામચંદ્ર જેવા નાટય તથા ચાણકય જેવા રાજનીતિ અસ્તિત્વમાં આવતા. જુદી જુદી વિદ્યા અને કળાઓના આવિષ્કાર થતા, રાજા અને પ્રજા તરફથી તેવા વિદ્વાનને મોટી સહાયતા મળતી, પ્રોત્સાશન મળતું, તેમની કીર્તિગાથાઓ ગવાતી. તેનું નિયમન કે વિશ્વ નહેતું થતું, તેમની બુદ્ધિ કે શક્તિ કુંતિ નહોતી કરાતી, તેમના ઓઝારો અને હસ્તાદિ અવયને નિર્દયતાપૂર્વક નાશ નહોતે કરા. જે દેશમાં તમે ગુણવાળા સ્વાર્થી રાજા અને વ્યાપારિઓ હોય છે તે દેશને ઉધાર કદી થાય જ નહિં. તે દેશમાં વિદ્યા, કળા અને હુન્નર ઉદ્યોગમાં પ્રગતિ થઈ શકે જ નહિ, એ લખી રાખવું જોઈએ.
સ્ત્રીશિક્ષણ પ્રાચીનકાળની શિક્ષા સંબંધી સર્વ સાધારણ લખ્યા છતાં સ્ત્રી
For Private and Personal Use Only