________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૨ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ કાવ્ય બનાવ્યું હોય એવું જણાતું નથી. વજનવાદ્ય, વાયર, स्याद्वादकल्पलतोटीका, नयोपदेश, भाषापरिच्छेद, ज्ञानबिन्दु જેવા નવ્ય અને પ્રાચીન ન્યાય ગ્રંથના કર્તા તરીકે તેઓ પ્રસિદ્ધ છે, એટલે ઘણા લેકે સમજે છે કે તેઓ શુષ્ક દાર્શનિક પંડિતજ હતા, પરંતુ હમણાં થોડાં વર્ષો પહેલાં ઉપલબ્ધ થએલ તેમના રચેલા ત્રણ સ્તોત્રો-કે જેને ટુંકે પરિચય “ જૈન સાહિત્યની વાતો પત્ર લેખાંક ૪) “જૈનપત્ર માં હું આપી ચૂકયો છું. તે જેવાથી તેમની કાવ્યશકિત, અલંકાર, વિજ્ઞાન, રસપરિચય, અનુપ્રાસ કુશલતા શબ્દાર્થ ઘટના, શક્તિ અને ભકિતને ઘણો સારો પરિચય થાય છે. આ ત્રણે તેત્રો વાંચ્યા પછી તે શ્રીસિદ્ધસેન દિવાકર પછી “મનુ વિલાં વ:” કહેવા-લખવા હૃદય અને લેખીની તત્પર થાય છે.
આ ત્રણે તેની એક પ્રેસ કાપી શાન્ત મૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ પાસે કેટલાક વર્ષો પહેલાં મેં જોએલી, મને તે તેને બહુ ગમ્યાં, તેમની અનુમતિ મલવાથી મેં આ ત્રણે તેત્રની નકલ કરી લીધી. તેમની પાસેની નકલ ઘણું કરીને ન્યાય વ્યાકરણ તીર્થ શ્રીયુત પં. હરગોવિન્દ્રદાસ ત્રિકમદાસ શેઠના હાથે કરેલી છે, એવું સાંભળેલુ મારા સ્મરણમાં છે. આ સ્તોત્રો હજી સુધી કોઈ પ્રેસમાં છપાયા નથી. કેટલાક ભંડારમાં આની પ્રતિ મલે છે એમ સંભળાય છે. આજે ઘણા વર્ષે શ્રીજયંતવિજયજી મહારાજની આજ્ઞાથી આ ત્રણ તેત્રો સંબધી લખવા માટે વિચાર થયો છે. જેનોનું સ્તોત્ર સાહિત્ય ઘણું રસિક સુંદર અને ઉન્નત છે તેને કેટલેક પરિચય સાહિત્યસેવી મિત્રવર શ્રીયુશ ચતુરવિજયજી મહારાજે અનેકવાર અનેક પત્રમાં આપી જૈન સમાજનું ધ્યાન ખેંચ્યું છે અને નાગ સમુચર' ગ્રન્થને સુંદર રીતે સંપાદિત કરી નિજ સાર છે
For Private and Personal Use Only