________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર યશોવિજ્યજી ઉપાધ્યાયની એક કૃતિ ભગવાનમાં ગુણે શા માટે છે?—
परेषु दोषास्त्वयि देव ! सद्गुणा मिथोऽवलेपादिव नित्यमासते। स्फुरन्ति नेन्दावपतन्द्रचन्द्रिकास्तमाभराया किमु सिंहीकासुते।
હે ભગવન, બીજા દેશમાં (જેમતથી ભિન્નમતના-મનાતા આ પુમાં) દોષ (રાગષાદિ) અને તારામાં સારા ગુણ એકબીજાની ઈર્ષાથી હંમેશા રહે છે (અર્થાત ભગવાનમાં ગુણ છે એટલે ઈર્ષ્યા-દ્વેષથી દોષે ભગવાન પાસે ન ટકયા. ભગવાનના વિરોધી ઓમાં જઈને સ્થા) ચંદ્રમામાં સ્વનિકા (ચાંદની) અને રાહુમાં અંધકારનો સમૂહ નથી રહેતો શું ?
સંધને પ્રસંગ
अवेक्ष्य धूम तव चैत्यमूर्द्धनि प्रसपिकृष्णागुरुधूपस भवम् । समुन्नमन्मे घधिया कलापिनामुदेत्यविश्रान्तमकाण्डताण्डवम् ।।
તારા મંદિરના શિખર ઉપર ફેલાએલા કાલા અગુરૂ ધૂપથી ઉત્પન્ન થએલ ધૂમાડાને જોઈને ચડેલા મેઘની ભ્રાંતિથી અનવસરે (વર્ષાના સમય સિવાય) મયૂરનું નૃત્ય થાય છે.
वनं यथा पुष्पभरेण पावन ग्रहवजैर्वा गगन प्रकाशिभिः।। तथा सदा सङ्घजनरलकृतैर्विराजते त्वद्भवनं श्रिया घनम् ॥६९॥
For Private and Personal Use Only