________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૫: શ્રી યશોવિજયજી ઉપાધ્યાયની
એક કૃતિ
(રાકેશ્વર પાશ્વનાથૉત્ર) કેટલાક તત્ત્વજ્ઞાની અને ભકત મહાકવિએ પિતામાં કાવ્યની સુન્દર અને અપૂર્વ શકિત હોવા છતાં કેાઈ કાવ્ય નથી બનાવતા અને પસંદ પણ નથી કરતા. આનાથી વર્તમાન પદ્ધતિના વિદ્યાને પિતાના વિકલ્પ દ્વારા પ્રમાણ વગર પણ એકદમ માની લ્ય છે અને તેને પણ મનાવવા પ્રયત્ન કરે છે કે “તે માણસ (કવિ) ને કાવ્ય વિષયને એકે ગ્રંથ બનાવેલે મલતે નથી, માટે તેમનામાં તે વિષયની પારંગતતા નહતી. તેઓને કાવ્યશાસ્ત્રને અભ્યાસ નહોતો. ” પરંતુ અમુક વિઠાને તે વિષયને ગ્રંથ નથી બનાવે, માટે તે વિષય (કાવ્યશાસ્ત્ર) થી અજ્ઞાત હતા, એમ કહેવું ભયંકર ભૂલ ભરેલું અને અન્યાય કરનારૂ છે. ઉદાહરણ તરીકે પહેલી શતાબ્દી પહેલાના અનેક ગણધરો આચાર્યો
૧ જૈનતિ , અષાડ વિ. સં. ૧૯૮૮, અંક ૧૦.
For Private and Personal Use Only