________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણના રચના સંવત્
માનીએ, તે આપણને અનેક શંકાએ અને મુશ્કેલીઓ નડે છે. તેમાંની
કેટલીક અહીં લખું છુંઃ—
-
૧ વ્યાકરણ અન્યા પછી સિદ્ધરાજે રાજપડિતો પાસે તેને સંપૂર્ણ વહેંચાવી તેની પરીક્ષા કરવામાં જે સમય કાઢયા તે ઘટી શકે નહિ કે જે પરીક્ષા કરાવવાની વાત આપણને સાવ સાચી જેવી જણાય છે.
૨ તેની સેંકડા નકલો કરાવવામાં અને પૂર્વોકત કાર્યમાં ત્રણ વર્ષ વીત્યાની પ્રભાવકરિત્રની વાત ઘટે નહિ, કેમકે સિદ્ધરાજનુ મૃત્યુ સ. ૧૧૯૯માં થયું છે, એમાં કાનો ય મતભેદ નથી.
૩ વ્યાકરણના પ્રચાર માટે સિદ્ધરાજે જે મદદ આપી, મહેનત લીધી, તેને માટે ચાર વર્ષથી ઓછે સમય માનવા પડે કે જે ઠીક નથી લાગતા.
૪ હેમચંદ્રાચાર્યની હાજરી સામેશ્વરની છેલ્લી યાત્રામાં બધા ગ્રંથા કહે છે, તેને કાઢી નાખવી પડે, કે જે કાઢવી ઇતિહાસથી વિરૂદ્ધ જણાય છે, અને ડા. ખુલ્લર પણ તે કાઢી નાખવી પસંદ ન જ કરે. એ બધી ખાતા જોતાં હું એવા વિચાર ઉપર આવ્યે છું કે સામેશ્વરની યાત્રાએ જતાં પહેલાં જ હેમાચાયે વ્યાકર્ણ પૂરું કર્યું” હતું.
તારણ
આ આખાય લેખનું તારણ એ છે કે માલવાના રાજા યશે વર્માને તીને આવ્યા પછી અને સામેશ્વર ગિરનાર તથા શત્રુંજયાદિ વૈદિક–જૈન તીર્થોની છેલ્લી યાત્રા કર્યાં પહેલાં ગુજરાતના રાજાધિરાજ
For Private and Personal Use Only