________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થશેવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ પ૧૯ મૂકે તે એક જાતને અન્યાય જ કહેવાય. એવા અન્યાયથી મુક્ત રહેવા માટે આ સ્તોત્રની થેલી કવિતા ગુજરાતી અનુવાદ સહિત આ લેખમાં આપવા પ્રયત્ન કરું છું. મને આશા છે કે મારી આ પ્રવૃત્તિ સાહિત્યપ્રિય પાઠકને વિનેદકારક થશે–
महानुभावस्य जनुर्जनुष्मतां गुणस्तवैरेव दधाति हृद्यताम् । धनं वनं कान्तवसन्तसंपदाः पिकीरवैरेव समृद्धमीक्ष्यते ॥२॥
ભાવાર્થ- મહાપુરૂના ગુણની સ્તુતિથી પ્રાણિઓને જન્મ સુંદરતાને પામે છે. (સફલ બને છે.) [ કેમ કે ] સુંદર વસન્ત ઋતુની શોભાથી ભરેલું વન લીલાના મધુર શબ્દોથી–ગતેથી જ સમૃદ્ધ દેખાય છે- શોભિત થાય છે)
ભગવગુણ સ્તુતિથી કવિની વાણુની નિર્મલતા– अवर्ण्यअवर्णनकश्मलाऽऽविलः स्वकार्यरक्तस्य कवेगिरां रसः। गुणस्तवैर्दैव! तवाऽतिनिर्मलो भवत्यवश्यकतकोत्करोपमैः॥३॥
હે ભગવન્! નહીં વર્ણન કરવા ચોગ્ય (રાજા વગેરે અયોગ્ય–દેવી પુરૂષ)ના વણ (પ્રશંસાત્મક) કરવાના પાપથી મલીન થએલ સ્વાર્થી કવિની વાણુને રસ કતકૌષધીના સમૂહ જેવી તારા (પ્રભુના) ગુણની સ્તુતિથી નિશ્ચિત રીતે નિર્મલ બને છે–નિષ્પાપ બને છે.
આ પહેલાને પ્રથમ અનુવાદ સહિત ગયા લેખમાં આવ્યો હેવાથી ફરી અહીં આપે નથી.
૨ કતક નામની એક વનસ્પતિ છે, તે મેલા પાણીમાં નાખીએ તે પાણી સ્વચ્છ થઇ જાય છે. શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે “શ્રી વિમરવામિનો વાવ: વર્તવણોદરા:” સવાઈન સ્તોત્રમાં તક શબ્દ પ્રયોગ કર્યો છે.
For Private and Personal Use Only