________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vee
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણનો રચના સંવત્
'
ત્રીસ હજાર બ્લેકાથી વધારે નથી. એ ચેકકસ છે, એટલે એ ની છે કે પ્ર॰ ચિ॰ માં લખેલ સંખ્યા મૂળ અંગેની જ માત્ર નથી. ત્યારે સવા લાખ શ્લોકની પૂર્તિ કરવા તેમને 'Àપીધું ટ્રસ્થાન ’ કે જેનું પરિમાણ પરંપરાથી ૯૦૦૦૦ તેવું હજાર શ્લોકનું કહેવાય છે, અને ધાતુપારાયણ વિગેરે વ્યાકરણના તેમના બીજા ગ્રંથને પણ સમાવેશ આમાં (૩૦૦૦૦ માં) કરવા જોઇએ. એમ કરવાથી જ પ્ર. ચિ. માં કહેલ સવા લાખ બ્લેક પરિમાણની વાત સાચી રી શકે. મૂળ પાંચ અંગો અને બૃહન્યાસ વિગેરે ટીકા ગ્રંથાની બધી ગણતરી સવા લાખ શ્લોકની લગભગ શકે છે.
આ સવાલાખ શ્લોક એક જ વ માં બનાવ્યા હોય, તેમ સમ વિત લાગતું નથી. જો કે હેમચન્દ્રાચાર્ય એક વિરિષ્ઠ સમય પ્રતિભાશાળી અને યુગપ્રવર્તક પંડિત હતા, પણ માનવીની લખવાની પ્રકૃત્તિ ક્રમસર જ થાય, તેમાં સમયની અપેક્ષા રહે એમ દરેક માનવું તે એ. વળી તે વખતે હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજના પ્રેમભક્તિપાત્ર ખુભ થયા હતા, એટલે તેમાં પણ તેમના સમય જતા હશે. એ બધુ જોતાં એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્ર વિગેરે મૂળ પાંચ અંગોની જ રચના હેમાચાર્ય કરી શક્યા હશે કે જેનું માપ ોસેક હજાર બ્લેક જેટલું થાય છે, અને તેટલી રચના શકય પણ છે. વ્યાકરણની રચનાને સબંધ આ પાંચ અંગો સાથે જ મુખ્ય છે. ટીકા ગ્રંથે તે હેમાચાર્યે ન બનાવ્યા હોત તો પણ તેમનુ વ્યાકરણ અધુરૂં ન કહેવાત. તે તે પાછળથી વિશેષ સાધન તરીકે બનાવેલા છે.
આ પ્રમાણે હેમાચાર્યે વ્યાકરણના પાંચ અંગેને એક વર્ષમાં બનાવી વિ. સ. ૧૧૯૭ નું વર્ષ પુરૂ થતાં સિદ્ધરાજને આ વ્યાકરણ અર્પણ કર્યું. આ સંપૂર્ણ વ્યાકરણથી રાજાને અપાર હર્ષ થયો, તે
For Private and Personal Use Only