________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમચંદ્ર જ્યાકરણના રચના સંવત્
૪૯
નથી. પ્ર. ચિ માં મે ંગ આખા હૈમ વ્યાકરણનું પ્રમાણ સવા લાખ શ્લોક જેટલું કહે છે.
૧
હૈમવ્યાકરણ કેટલા સમયમાં મન્ચુ ?
જેમ હેમાચાર્ય પોતાના આ વ્યાકરણના પ્રમાણ વિષે કાંઇ લખ્યુ નથી, તેમ તે કેટલા સમયમાં કે કયારે બનાવ્યું ? તે વિષે પણ તેઓએ મૌન સેવ્યુ છે, પ્રબંધચિંતામણિકાર આ સપૂર્ણ વ્યાકરણ એક વર્ષમાં બનાવ્યાનું લખે છે.
અને માતાની આલાચના
હુવે ઉપરનાં બન્ને કથનની આપણે પરીક્ષા કરવી પડશે. પહેલાં એ વિચારવું છે કે પ્ર. ચિ. માં કહેલ સવા લાખ શ્લોક હૈમળ્યાકરણના મૂળના છે કે ન્યાસ વિગેરે ટીકા ગ્રંથના શ્લોકે પણ આ ગણતરીમાં ભેગા છે ? સૂત્ર વગેરે પાંચ અંગો ( લઘુ અને મેટી વૃત્તિ સહિત ) કે જે અત્યારે ઉપલબ્ધ છે તેનું પ્રમાણ ૩૦,૦૦૦
1. xxx श्री हेमचन्द्राचार्यैः श्री सिद्धहेमाभिधानं अभिनव पञ्चाङ्ग જ્યારળ સવાÁપ્રન્થપ્રમાળો સવસ્તરેળ યાચકે પ્ર, ચિ. પૃ. ૬૦ (શ્રી નિવિ. સંપાદિત )
" स. ११९५ ज्येष्ठ वदि १४ गुरावयेह श्रीमदणहिलपास्कावास्थित महाराजाधिराजपरमेश्वरत्रिभुवन गण्डसिद्ध कवर्तिअव ती नाथबर्व रकजिष्णुजयसिं દૈવજ્ઞયાગ્યું.......માવરા-ટીયરગાવમનામાન ન હ્યિા.............. उज्जैननो शिलालेख ( राजपूतानेका इ० भाग १ पृ. १९७ )
૨ તે કે આ આખા ગ્રંથ શ્વેાકખદ્ધ નથી, ગદ્યમાં છે, પણ અનુષ્ટુપના ૩૨ અક્ષર પ્રમાણને એક લેાક ગણી ગ્રન્થનું પરિમાણ (માપ) લખવાની જૂની પદ્ધતિ છે, તે હિસાબે અહીં સવાલાખ લેાક સમજવા,
For Private and Personal Use Only