________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણના રચના સવત્
તેને લાગતી હતી. તેથી સર્વાંગ પૂર્ણ વ્યાકરણ બનાવવાની પ્રાર્થના તે રાજાએ હેમાચાર્યને કરી, જેને સાહિત્ય નિર્માણનુ એક યસન હોય તેને માટે આવી પ્રાર્થના ‘ ભાવતું હતું અને વૈદ્યે કહ્યું ' જેવી થાય. હેમાચાર્ય આન ંદપૂર્વક ગતિની પ્રાર્થનાને વધાવી લીધી, પ્રભાવકચરત્ર, પ્રબંધચિંતામણિ, હ્રયાશ્રય કે આ વ્યાકરણમાં આની શરુઆત કયારે થઇ તેની તારીખ માસ કે વર્ષ નથી; પણ તેના વર્ણનથી લાગે છે કે સિદ્ધરાજને ધાટણમાં પ્રવેશ થયા પછી તરત જ આનો પ્રારંભ નહિ થા હશે. સંભવતઃ ૧૧૯૨નું આખું વર્ષ પૂરું થયા જ આન પ્રારંભ થયા હશે; કેમકે પાટણમાં પ્રવેશ કર્યા પછી પણ સિદ્ધરાજ બીજા રાજ્યકાર્યમાં ઘેાડા સમય સુધી જરુર કાશ્મીરથી પુસ્તકા વિગેરેનાં સાધનો મેળવવા પણ સમય વીત્યા હો. એટલે કે વિ. સં. ૧૧૯૩ ના પ્રારંભમાં હેમાચાર્ય. આ વ્યાકરણ બનાવવાની અર્થે શ્રી શરુઆત કરી હોય એમ મારી કલ્પના છે.
પછી
રોકાયા હશે, અને
હૈમવ્યાકરણનુ પ્રમાણ કેટલું?
ગુજરાત રાષ્ટ્રની દૃષ્ટિએ રાજાની પ્રાર્થનાથી આ વ્યાકરણ બનાવવાનુ હોવાથી હેમાચાયે આને આકર્ષક અને સમ્પૂર્ણ બનાવવામાં તેમનાથી બનતા પ્રયાસ જરુર સેવ્યા છે. આ વ્યાકરણ માટે ખીજા દેશના લોકો કિન્તુ પણ કહે, એમાં હેમાચાય પોતાને માટે જ નહિ, બલ્કે ગુજરાત માટે પણુ ક્લક સમજતા; તેથી સૂત્ર, ગણપાદ સહિત વૃત્તિ, લિ ંગાનુશાસન, ધાતુપાઠ અને ઉદિ એ કુલ વ્યાકરણનાં પાંચે આંગાથી રચના તેમણે નિપુણતાથી એક હાથે કરી. તેનું પ્રમાણુ કેટલું છે ? તે વિષે પ્રાધ ચિંતામણિ વગર ખીજે કયાંય લખાણ જડતુ
For Private and Personal Use Only