________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ મંજરી
ગળતું,
થયે નથી. મફત આપી પ્રચાર કરવાની વાત તો દૂર રહી પણ ઘણી વખતે અને ઘણે સ્થળે યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને પૈસાથી પણ આ પુસ્તક મળવું દુર્લભ થઈ ગયું હતું. અને કદાચ મળતું તો ખુબ સીરીઝનું ત્રેતાયુગના આકારનું, સેંકડે અશુદ્ધિઓ વાળું, દેખાવમાં ભદુ અને છપાઈમાં રફી મળતું.
તેવી અવસ્થામાં અદૂરદર્શી કોલેજીયન વિદ્યાર્થીઓને પ્રસ્તુત પ્રન્થ અશુદ્ધ અને ભદ્દાપણાને લઈને ઘણે ખરાબ અભિપ્રાય બંધાવવો સંભવિત છે, અને કેટલાક તો એવા પણ ઉગારો કાઢે છે કે આવું રફી પુસ્તક બી. એ. માં કે એમ. એ. માં કેમ રાખ્યું ? જૈન સાહિત્ય આવું હશે કે ? ઇત્યાદિ વિચારોથી જૈનેનાં સાહિત્ય સંબંધી લેકની જે કાંઈ શ્રદ્ધા હોય તે પણ શિથિલ થતી જાય.
આ બધા ખરાબ પરિણામના આરોપી વેતાંબર જૈને જ છે, કે જેઓ પિતે તેને બરાબર ઉપયોગ કરતા નથી. અને બીજાઓને ઉપયોગમાં આવે એવા સુંદર આકર્ષક ટાઈપ અને અંગ્રેજી વિદ્યાર્થીઓને
ગ્ય ભપકાદાર બનાવીને તેના ઉપર ઉહાપોહ અને શોધખોળો કરી. નીચે ટીપણ અને વિવેચન સહિત છપાવી અનુકૂળતા કરી આપતા નથી.
હિન્દુ, બૌદ્ધ અને ક્રિશ્ચયના રઘુવંશ, શાકુંતલ, રામાયણ, ગીત, મહાભારત, ધમ્મપદ અને બાઈબલ આદિ ગ્રંથને શુદ્ધ અને આકર્ષક બનાવી અનેક શેધળો કરી, હિન્દુઓ અને ખાસ કરીને બંગાળના અને દક્ષિણના વિદ્યારે બહાર પાડે છે, એકતા અને અનુકુળતા
૧ ચોખંબાસિરીઝ, બનારસથી એક હિન્દુદ્વારા નિકળે છે.
૨ આ લેખ પછી તો સ્યાદ્વાદ મંજરીની અનેક આવૃત્તિઓ સુંદર રીતે બહાર પડી છે.
For Private and Personal Use Only