________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८८
पाटण
જેને સાહિત્યનું પ્રકાશન
અપ્રકાશિત નાટકે ज्ञानचन्द्रोदय नाटक पद्मसुन्दर ज्ञानसर्योदयनाटक मेधप्रभ चन्द्रलेखाविजय प्रकरण अनयराघवटीका जिनहर्ष
टिप्पन नरचन्द्रमरि प्रबोधचन्द्रोदयवृत्ति रत्नशेखर मानमुद्रा भज्जन नाटक देवचन्द्रगणि रंभामज्जरी
नयचन्द्र , टीप्पन यादवाभ्युदय
महाकविरामचन्द्रसूरि रघुविलास राघवाभ्युदय राजीमतीनाटक यशश्चन्द्र
पाटण रोहिणोमृगाङ्क प्रकरणम् रामचन्द्रसरि वनमाला नाटिका सुधाकलश
મારા અનુભવ અને અભિરૂચિ પ્રમાણે મેં આગમ ભિન્ન આટલા ગ્રન્થ પ્રકાશિત કરવાનું લખ્યું છે. આ સિવાય બીજાના અનુભવ અને રૂચિ પ્રમાણે હજારો ગ્રન્થ હશે તે પણ યથોચિત બહાર આવવા જોઈએ. સાહિત્ય પ્રકાશક સંસ્થાઓના વિદાન સંચાલકે તથા આચાર્યાદિ મહાપુરૂષોએ આ બધા પ્રત્યેના પ્રકાશનમાં પહેલો કો છપાવવો? આની ઉપગિતાના તારતમ્ય વિચાર કરી વિદ્વાની સલાહ લઈ પ્રકાશન કરવાનું કામ હાથ ધરવું. પરંતુ નીચેની બાબત ઉપર ખાસ ધ્યાન ખેંચું છું.
For Private and Personal Use Only