________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સલાઈન્ની મહત્તા અને આલેચના ૪૦૫ કોઈ પણ કૃતિમાં સાધારણ મનુષ્યવેદ્ય ભૂલની સંભાવના ઓછી રહે છે. છતાં કેટલાક લોકોનું કહેવું છે કે સકલાર્વતના ચોથા કાન
વાSinત્ત ના રાવે કલેકમાં પિતાને માટે હેમાચાર્ય રતુવે લખી એકવચન મૂકયું છે, તે ઠીક નથી. કેમકે બધા લેકામાં (Mિદે રામ, રતુમ ડુિમ આદિ પ્રયોગમાં) બહુ વચન મુકેલું હોવાથી વચલા થા લેકમાં પણ બહુવચન મુકવું જોઈતું હતું, નહિ તે મર્મા નામને કાવ્યદોષ થાય. - તે લેકનું ઉપર બતાવેલ કથન નિમૅલ અને અયોગ્ય છે. ચોથા લેકમાં તુવે પ્રયોગ મુક કાવ્યદૃષ્ટિએ જરા પણ દબાવહ ન કહેવાય; કેમકે બધા વ્યાકરણનું વિધાન છે કે અમ્મદ્દ પ્રયોગમાં (પિતાને માટે) જે વિશેષણ ન હોય તે એક વચન કે બહુવચન (ઈચ્છા પ્રમાણે) મુકી શકાય છે. જુઓ સિમનું વિરોષ તો રામ: || ૨ ૨૫ ૧૨૨ સૂત્ર, તેમ કરવામાં કાવ્યને માપ કે કર્તાનું અભિમાન અથવા વ્યાકરણને જરાપણુ દોષ ન કહેવાય. એક જ લેકમાં એકવચન અને બહુવચન હોય તે પણ દોષ નથી મનાતો, જેમ---
अद्य मे सफल जन्म, अद्य मे सफला क्रिया। शुभा दिनादयोऽस्माकं, जिनेन्द्र ! तव दर्शनात् ॥
પ્રાચીન લેક. તે પછી ભિન્ન લેકમાં હોય તેની તે વાત જ શી કરવી ? માટે
gવે પ્રયોગમાં એકવચન હોવાથી આમાં ક્રમભંગ દેવ છે; એમ કોઈએ માનવા કે કહેવા ભૂલ કરવી નહીં, મારા આ કથનમાં કેઇને
૧ ગ્રન્થકારે (શ્રી હેમાચાયે) છન્દની મુશ્કેલીથી તુવે એકવચન મુકેલું હશે? એમ પણ કઇએ કુતર્ક ન કરવો, કેમકે આ સ્થળે તે મને તુવે એક
For Private and Personal Use Only