________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈની સપ્તપદાર્થી
૪૪૧
બીજી વિશેષતા આમાં એ છે કે ગ્રન્થકાર શ્વેતામ્બર સાધુ હોવા છતાં વેતાંબર દિગંબર અને સ્થાનકવાસી દરેકને સંમત તત્વેનુંજ આમાં નિરૂપણ કર્યું છે. ક્રાઇને સાંપ્રદાયિક વાંધા આવે તેવી બાબત આમાં નાખી નથી. તેમ અજૈનદર્શન કે ક્રાઇ પણ તેમના સિદ્ધાન્તનું ખંડન આમાં કર્યું” નથી, એ દૃષ્ટિએ આવા જમાનામાં આવે! ગ્રન્થ એક આશીર્વાદ રૂપ ગણી શકાય, કે જેને સહેલાઇથી કાઇ પણ જૈન કે જૈન, ખાલ કે વૃદ્ધ, સ્ત્રી કે પુરૂષ થોડા ટાઈમમાં ભણી શકે.
દાખ દર્શન
જ્યાં સુધી માણસ અપૂર્ણ છે, ત્યાં સુધી દોષ અનિવાર્ય છે. તેમાં કાઇએ આશ્ચર્ય કે ખાટું માનવાની જરૂર નથી. એના ગુણુ દર્શને વિષે કહ્યા પછી દોષદર્શન વિષે ન કહેવાય તે આલેચના અધુરી રહે તે માટે તે તરફ પણ દૃષ્ટિપાત કરીએ.
શરૂઆતમાં ગ્રન્થકારે આ પ્રયેાજન ભૂતાવ્યા પછી અનુક્રમે જીવ, અજીવ, આશ્રય, બંધ, સ ંવર, નિર્જરા અને મેક્ષ ( પૃષ્ઠ ૪ માં ) આ સાતે પદાર્થોના તત્ત્વમૂત્ર (ત॰૧-૪) ના ક્રમથી ઉદ્દેશ ( નામ નિર્દોષ ) કર્યો છે. જ્યારે લક્ષણા વિગેરે કરતાં કરતાં અનુક્રમે જીવ પુદ્ગલ (અછત), આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેાક્ષનુ નિરૂપણ નવતત્ત્વ (ગાથા૧) ના ક્રમથી કર્યું છે. એટલે કે ઉદ્દેશ કરતાં પહેલા અધને સંવર પહેલાં ચોથેનબરે મૂકયા છે અને વિવેચન કરતાં બંધને છઠે નંબર-નિર્જરા પછી મૂકયા છે. કાયદો તા એવા છે કે જે ક્રમથી ઉદ્દેશ કર્યો, હાય તેજ ક્રમથી તેનાં લક્ષણાદિ કરવાં. અહિં ક્રમ ભંગના દોષ શા માટે કર્યાં હરશે, તે સમજાતુ
નથી.
For Private and Personal Use Only