________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનસહસ્ત્ર નામ
૪૫૧
लिखितं ब्राह्मण बालरामनारायणने स्वहस्तसे लिखी ग्राम आगर के मंदिरमें लिखी संवत् १९५३ शके १८१८ मिती मार्गशीर्ष शुद्ध ६ गुरुवासरे मन्दसौर में लिखी पत्र लिखी पत्र संख्या ६५ श्लोक मूल १६६ टीका श्लोक ९३४ जुमले
११००
આ ઉલ્લેખથી જણાય છે કે આના કર્તા શ્રીજિનસેનાચાયૅ છે, જે ડ્રિંગબર મુનિ છે. દક્ષિણના અમેધવના ધર્મગુરૂ, મહાપુરાણુ પાશ્વર્વાભ્યુદયના કર્તા જિનસેન તે જ આના કર્તા છે કે ખીજા? તે સબંધી શોધ કરવી જોઇએ. ઉપર સૂચવેલ પહેલા ( લઘુ ) જિનસહસ્ર નામ કરતાં આ ઘણું મેટ્ટુ છે,
આ એ સિવાય બીજા પણ જિનસહસ્રનામના ગ્રંથો છે. તેના કર્તા, મહત્ત્વ, વિશેષતા આદિ વિષયો ઉપર ક્રાઇ પ્રકાશ નાંખવા પ્રયત્ન કરશે એવી આશા રાખી આ લઘુ લેખને અહિં જ બંધ કરૂ છું.
મને ખીજા જિનસહસ્ત્ર નામની પ્રતિ બતાવવા આગરના દિગંબર શ્રીયુત ભૂરાલાલજી જેને ઉદારતા બતાવી છે, તે માટે તેને ધન્યવાદ આપું છું. આગરના ભંડારમાં ( દિગંબર મંદિરના ભંડારમાં ) ૬૬ હસ્તલિખિત ગ્રન્થા છે, પણ તેમાં મોટા ભાગ ભાષાના છે, એ નવી લખાવેલ છે.
[
For Private and Personal Use Only