________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશોવિજયજીના જીવન વિષે
નવા પ્રકાશ ૪૬૧
માગશર
આજ સુધી વિ. સં. ૧૭૪૫ તેમના સ્વર્ગવાસ સવત મનાતા હતા પણ આ ઉલ્લેખથી ૧૭૪૩ છે. વિક્રમ સ. ૧૭૪૫ શુદ્ધિ ૧૧ અમદાવાદમાં યશવિજયજીના એક શિષ્યથી યશોવિજય્ઝ ઉપાધ્યાયની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.
મુજસવેલીના કર્તા
મુજસવેલી ગુજરાતી ભાષામાં જુદી જુદી દૅશીઓમાં લખાએલા રાસ છે. કવિતા સાદી અને સહેલી છે. આના કર્તા કાંતિવિજયજી છે. તે અઢારમી સદીમાં થયા છે. સંભવતઃ શ્રી વિનયવિજયજીના જીવનકાળમાં તેમનું અસ્તિત્વ માનવામાં કષ્ટ હરકત નથી.
આ ગ્રંથમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના જીવન વિષે ટુકમાં પણ મહત્ત્વનો પ્રકાશ પાડે છે. જેમાં કેટલી ખાખતા નવી છે. જેમ જૈન સાધુ વેશ્વમાં રહી કાશીમાં ભણુવું, શ્રી નયવિજયજીની સાથે કાશી જવું વિગેરે.
ગ્રંથ પાટણમાં અન્યા
મુજસવેલીકાર લખે છે કે પાટણના સંધના આગ્રહથી મેં સુજસવેલી લખી છે, તેની છેલ્લી કવિતા છે.
ઉત્તમ ગુણુ ઉદ્શાવતાં મ્હે પાવન કીધી છઠ્ઠા રે,
ક્રાંતિ કહે જસવેલડી સુણાતાં હુ ધનધન દીહા રે ।
ઇતિ શ્રીમન મહે।પાધ્યાય શ્રી યાવિજયગણિરિચયે મુજસવેલિનામભાસ સ ંપૂર્ણ:
For Private and Personal Use Only