________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૧:
સ્વા દ્વા દ્રુ મેં જ રી
દ
હું જે ઉદ્દેશથી જે વિષયને લેખ લખવા તૈયાર થયા છું તે ઉપરના હેડિંગ ઉપરથી જણાઈ આવે છે, એટલે તેની વધારે પ્રસ્તાવના કરી વખત અને કાળના વ્યય કરવા પ્રયત્ન કરતા નથી. સ્યાદ્વાદમજરી સબન્ધી મારા અનુભવ બહાર પાડી તેના ફળ તરીકે જૈન તથા અન્ય નાનું જ્ઞાન મેળવવા વર્તમાન તથા ભવિષ્યના લાકા, અને ખાસ કરી ગુજરાતના લકા તે તરફ જિજ્ઞાસા (સી) અને પ્રયત્ન (ક્રિયા) વાળા થાય એવી આશા રાખું છું. પ્રાચીન સ ંસ્કૃત વિદ્યાક્ષેત્રના ખેડુતેને સ્યાદ્વાદ મજરીને નવા પરિચય કરાવવાની હું આવશ્યકતા માનતા નથી. કેમકે તે ગ્રન્થ પાતામાં રહેલી અનેરી શક્તિથી જ ભારત અને યુરેપમાં હિન્દુ અને જૈનેમાં,જોઇએ તેવી નહિ, તે પણુ સારી ખ્યાતિ મેળવી છે. પ્રસ્તુત ગ્રન્થને શ્વેતામ્બર તથા દિગમ્બરા
૧ જૈન, ભાવનગર ૧૬મી માર્ચ ૧૯૩૪,
For Private and Personal Use Only