________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ મંજરી
૪૬૭
કર્યા હતા, અને આ ગ્રન્થની પૂર્તિ લગભગ પણાનવ મહીનામાં કરી હતી. અમે બન્ને જણ આ ગ્રન્થને પૂરો કરી ગઈ સાલના (ઈ. સ. ૧૯૨૬) ફેબ્રુઆરી મહિનામાં કલકત્તાના કેન્દ્ર તીયામાં જઈ પ્રથમ અને મધ્યમાં પરીક્ષા સાથ આપી. જૈન શ્વેતાઅર ન્યાયની મધ્યમાં પરીક્ષામાં ફક્ત આ એકજ ગ્રન્થ છે. આ ગ્રન્થને પૂરતો અનુભવ કર્યા પછી મને પૂર્વની ભીતિ ઉપર સ્મિત-હાસ્ય થયું અને હૃદય બેલી ઉઠયું કે “કેઈ અધકક્યરા મનુષ્ય આ વાત ઉપાડી હશે, કે સ્વાદાદ મંજરી કઠણ અને મેટી છે ” હું કહી શકું છું કે આમાં ભાષાની કઠીનતા કશી નથી. હા, સામાન્ય વિશેષ બૌદ્ધોના વાચકના વિવેચન આદિ જેવા સ્થળે વિષયને લઈને કઠણતા જરૂર છે. તેને પણ ગ્રન્થકારે કાલિદાસ હેમચંદ્રાચાર્યની જેમ સુંદર અને સરલ બનાવવા ઘણા પ્રયત્ન સેવ્યું છે. અને તે સફલ પણ થયો છે. કોઈ પણ ગ્રન્થકારની વૈયિક (વિષય સંબંધી) કઠીનતા તે સર્વથા દૂર થવી દુઃશક્ય જ નથી, પરંતુ અશક્ય છે. ન્યાયના ભણનારે તે કઠીન તાથી ડરવું એ સમુદ્રમાં રહી માછલી અને જલની અગાધતાથી ડરવા જેવું છે. બીજા હિન્દુ અને જૈનેનાં ન્યાયના ગ્રન્થ કરતાં અનેક પ્રાચીન દર્શનેનું સભ્યતા અને સચેટ યુકિતઓ દ્વારા પ્રતિપાદન કરતે આ ગ્રન્થ ઓર જ ભાતને તાત્વિક અને સરલ છે. એમ અનુભવ કર્યા પછી સહુ કેઈને માનવું પડશે. આવા અપૂર્વ ગ્રન્થની જૈન સમાજમાં સુભાગ્યે વિદ્યમાનતા હોવા છતાં તેનો લાભ લેનારાઓને લગભગ અભાવ જ જોઈ મારા હૃદયમાં તે જરૂર દુઃખ થાય છે. ફક્ત દસ બાર વર્ષ પહેલાં કાશીની શ્રી યશોવિજયજી પાઠશાલા તરફથી અનેક, વિદ્યાર્થીઓએ આને અભ્યાસ કરી પરીક્ષાઓ આપી
૧ આ લેખ સં. ૧૯૨૭ના જાન્યુઆરીમાં લખેલ છે.
For Private and Personal Use Only