________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશોવિજ્યજીના જીવન વિષે નો પ્રકાશ ૪પ૩ નથી, એટલે આપણે કંઈ પણ નિશ્ચય કરી શકતા નથી. ઘણી વખતે તે પાશ્ચાત્ય દેશના લેખકની કલ્પનાને આધારે આપણે એ ખે અને હાનિકર મત બાંધીએ છીએ કે જેથી તે આધારે બીજાઓ પણ ગુંચવાઈ જઈ ઈતિહાસની કમબખ્તી કરે છે.
પણ હવે કેટલાક સમયથી એ કમજોરી કે ખામી તરફ કેટલાકનું ધ્યાન ગયું છે. છુટા છવાયા પ્રયત્ન પણ થવા લાગ્યા છે, એ આપણા સદભાગ્યનું ચિહ્ન છે. બીજી તરફ જૈન, વૈદિક અને ઐઠોના પ્રાચીન સાહિત્ય, સિકકા, મૂર્તિ અને માહન જે ડેરે જેવા અતિ પ્રાચીન નગરને પ્રકાશ થવાથી સામગ્રી પણ વધતી જાય છે. આમ ક્રમશ: ઈતિહાસનાં સાધનો પ્રકાશમાં આવતાં જશે અને લેકેની ઈતિહાસ પ્રત્યેને રૂચિ વધતી જશે, તે નિકટના ભવિષ્યમાં આપણે આપણા પૂર્વ પૂજ્ય કવિ, વિદ્વાન અને વિષ્ણુરૂષને ઓળખવા અને ઓળખાવવા ભાગ્યશાળી થઈશું.
સત્તરમી સદી વિદ્યાના પ્રકાશથી ઉજવલ હતી. આ સદીમાં પ્રચંડ નાયિક, ઉભટ કાવ્યાલંકારવેત્તાઓ, જમ્બર જ્યોતિષિઓ, વિશ્રુત
સ્પતિશાળીઓ અને મહાન વ્યાકરણવિશારદ પાક્યા છે, તેમાં શ્રી યશવિજ્યજી ઉપાધ્યાય પણ એક છે. તેમની પ્રતિભાશક્તિ, કાર્યકુશલતા અને ચારિત્રપ્રભા અજબ હતી. તેમણે ઉચ્ચ કોટીનું સાહિત્ય લખી હંમેશને માટે અમર નામ મેળવ્યું છે. શ્રી યશોવિજયજીને લખેલા ગ્રંથની સંખ્યા સે કરતાં વધારે છે, જે 2થે ભિન્ન ભિન્ન વિષયના પ્રમાણભૂત કહેવાય છે. જૈનનવ્ય ન્યાયમાં તે તેઓએ જ પહેલી લેખિની ચલાવી છે. તર્કના કર્કશ સિદ્ધાન્તને ઉંડામાં ઉડ અભ્યાસ કરી ન્યાયખંડનખાદ્ય, ન્યાયાલેક જેવા મહાન દુર્ધટ સાથે બનાવી તેઓએ ગુજરાતનું મુખ ઉર્વીલ કર્યું છે. તેઓ અનેક વિષયના
For Private and Personal Use Only