________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫૮
શ્રી યશોવિજયજેના જીવન વિષે નવા પ્રકાશ
વાદમાં વિજય
જે પેાતાની વિદ્વત્તાને ફેંકા લેવા ચાહતા હતા, જગતમાં દિગ્વિજયી પંડિત તરીકે પકાવવા તમન્ના કરતા, તે કાશીના પંડિતા સાથે આજકાલની જેમ નહિ, પણ વ્યવસ્થિત રીતે વાદ કરવાના પ્રયત્ન કરતા. તે વખતે એક સન્યાસી કાશીના પંડિતાને હરાવવા ત્યાં આણ્યે. શ્રી યશોવિજયજીએ તેની સાથે શાસ્ત્રાર્થ કરવા ખીડુ ઝડપ્યું. વ્યવસ્થિત રીતે બન્નેના શાસ્ત્રાર્થ થયા; તેમાં વિજય યશોવિજયજીના થયા. આ જીતથી તેમના યશ વિન્ગલીમાં દૂર સુધી ફેલાયે.. વિદ્રાનો આકર્ષાયા. જૂદાજાદા વિદ્વાનોએ કાશીમાં મળી શ્રી યશોવિજયજીને ન્યાયવિશારદની પદવી ( ટાઇટલ ) આપી. યશોવિજયજીએ પ્રેમ અને આભારપૂર્વક તે માન સ્વીકાર્યું. બ્રાહ્મ અને શ્રમણ સ ંસ્કૃતિની અંદર ભીડે અને ગાઢ સંબંધ કરવામાં આ પદવી સાંકળસમી હતી. તેની બીજી આવૃત્તિ. વીસમી સદીમાં શ્રી વિજયધર્મસૂરિના વખતમાં કાશીમાં થઇ, કે જયારે કાશીરાજાની અધ્યક્ષતામાં વિજધસૂરિને શાસ્ત્રવિશારદ જૈનાચાયની પદવી પડિતાએ આપી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશીથી આગ્રા આવ્યા,
યશોવિજયજી વિદ્યાની સાથે વિયલક્ષ્મી અને કીર્તિકાંતને પણ વરી. કાશીથી ગુરૂ સાથે વિહાર કરી તેઓ આત્રા આવ્યા. આગ્રામાં દિગ્ગજ વિદ્વાન અધ્યાપકની અનુકુળતા સારી હતી. સ ંઘે ત્યાં રહેવાના ઘણા આગ્રહ કર્યો. યશોવિજને પણ લાગ્યું ક વિદ્યાનો અંત નથી. અધૂરા રહી ગુજરાત જવું સારૂં નહિ. ભલે વિલંબ થાય; પશ્ચિમ પડે પણ અંગ પડિત થવું જોઇએ. ઉતાવળથી આંબા પાકે નહિ. યશોવિજયજીએ આગ્રામાં ચાર વર્ષ ગુરૂ
For Private and Personal Use Only