________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
જૈની સમપદાર્થો દૂત કાવ્ય બન્યાં, તેવી જ રીતે શ્રી ભગવદ્ ગીતાનું નામ લોકપ્રિય થતાં કે સારું લાગતાં ગણેશ ગીતા, બુદ્ધ ગીતા, રાષ્ટ્રગીતા વિગેરે અનેક ગીતાઓ બની. શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે પિતાની સુંદરતમ ગ્રન્થનું નામ ગીતાંજલિ રાખ્યું. તેનાં પણ અનુકરણે ધર્મગીતાંજલિ વિગેરેમાં થયાં. આવાં અનુકરણોના સેંકડે દાખલા છે. તેમાં પણ બુદ્ધિને ઉપયોગ કરી અનુકરણ કરીએ તે કલંકને બદલે રોભારૂપ થાય છે.
પ્રસ્તુત ગ્રન્થના નામમાં પણ તેના પૂર્વવત નામની અસર પાડી છે એટલે કે આ ગ્રન્થની પહેલાં સતપવાથી નામના ગ્રંથ હતે. તે સિવાય મતાિળી, સતવંધન વિગેરે રસ શબ્દથી શરૂ થતા નામવાળા પણ ગ્રંથે હતા. તેનું અનુકરણ આના નામ પાડવામાંથી થયું છે. તેથી જ જૈન દર્શન વિષયનો આ ગ્રંથ હાઈ કોઈ જેની શબ્દ આગળ લગાડી આનું પૂરું નામ જૈન પાથ રાખ્યું છે. એ સમજી રાખવું જોઈએ કે પ્રસ્તુત ગ્રંથમાં જૈન સમપદાર્થો સિવાય પ્રમાણ નય સપ્તભંગીનું દિગ્દર્શન છે.
૧ ઉદાહરણ તરીકે જૈન મેઘદૂત, રાષ્ટમેઘદૂત, ચેતદૂત, મને દૂત, પવનદુત, ચન્દ્રદૂત, શીલદૂતવિગેરે.
૨ જૈન ગ્રંથાવલીમાં આના કર્તા નિનવધેન લખ્યા છે. જૈન સા. સ. ઈતિહાસમાં કર્તા વિદ્વિત્ય લખી જિનવધનને ટીકાકાર લખ્યા છે.
૩ આગરાની અગીયાર પેજની એક તિની પંકિતઓમાં પ્રસ્તુત થ (જન સપ્તપદાથી)નું નામ સરનાથ લખ્યું છે. - કેટલાક લોકો જૈન સપ્તપદાથી પણું અને કહે છે. અર્થની દૃષ્ટિએ તેમ કહેવામાં ફરક કે વાંધો નથી, પણ ગ્રંથકારે તે જૈની સ. ૫. નામ રાખ્યું છે. જુઓ પ્રશસ્તિ.
For Private and Personal Use Only