________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:પ૯:
શ્રી જિનસહસ્ત્ર નામ.
પંડિત મનુષ્યને સ્વભાવ છે કે આવશ્યકતાનુસાર નવીન અને ઉપગી લખવું. પ્રાકૃત ભાષાથી જ્યારે કેની સંસ્કૃત ભાષા તરફ રૂચિ વધવા લાગી ત્યારે વાચક ઉમાસ્વાતિ, શ્રી સિદ્ધસેન દિવાકર આદિ મહાપુરૂષોએ સંસ્કૃત ભાષામાં દર્શન, ધર્મ, કાવ્ય, નાટક, ચરિત્ર, જ્યોતિષ, વૈદક આદિ વિષયના ભિન્ન ભિન્ન પદ્ધતિના ગ્ર બનાવવાની કમર કસી. છુટથી લખતા સાહિત્યમાં અનેક શબ્દોને પ્રયોગ કરવો પડે છે. આથી જ જિન (તીર્થકર ) કે ઈશ્વર આદિને માટે અનેક શબ્દોના પ્રયોગો કરવા પડયા. આ કારણથી કષકારોએ ભવિષ્યના લેકોના હિતને માટે તે તે શબ્દોને સંગ્રહ કરી અને યથાયોગ વ્યુત્પત્તિથી નવા શબ્દો પણ બનાવી, એકાWક શ્રી કિર સત્યના આદિ અનેક કે બનાવ્યા છે.
૧ અભિધાન ચિંતામણિ, અમરકેષાદિ કોષે પણ એકાWક પર્યાય શબ્દોના છે. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ પોતાના અભિધાન ચિંતામણિ કેષમાં જિનના મર્દન, નિન, રાત, ત્રિાવ, લીનાષ્ટમ, મેષ્ઠી,
For Private and Personal Use Only