________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈની સપ્તપદાર્થી આ ગ્રંથમાં કેટલાંક વાકય જૈનદષ્ટિએ અપૂર્ણ જેવાં જણાય છે. તે સંબંધી મેં કઈ કઈ માટે નેટમાં આલોચના કરી છે. પ્રમાણુ પ્રકરણમાં ગ્રંથકારે બહુજ ટૂંકાણમાં વિચાર કર્યો છે, તેમ જથા વિગેરે શબ્દો લખવામાં સંકોચ કર્યો છે. જેથી નવા છાત્રોને સમજવામાં કઠીન લાગે.
આ ગ્રંથમાં જ્યાં જ્યાં પ્રમાણ તત્વાલક વિગેરે બીજા ગ્રંથના સૂરો વા કે શ્લેકે લીધા છે, ત્યાં નથી તે ગ્રંથનું નામ કે નથી તેના કર્તાનું નામ. દુર્ત કે તથા રોકત વિગેરે કેટેશનઅવતરણ સૂચક શબ્દો પણ મૂક્યા નથી. આમાં આવતા ઘણાખરા સૂત્ર, વાક્ય અને પદ્યોને પ લગાડી મેં ગ્રંથમાં અને પરિશિષ્ટમાં તે તે ગ્રંથનાં નામે આપી દીધાં છે. આમાં કેટલાક દે તે ગ્રંથને સરલ અને અતિ હાને બનાવવાના ઉદ્દેશથી પ્રકારે જાણીને કર્યા હશે અને અમુક દેશ હોય તે પણ તે અનેક ગુણો અને ઘણી ગતાની "एको हि दोषो गुणसन्निपाते निमजतीन्दो किरणोग्विवाङ्क:" સૂક્તિથી ઢંકાઈ જાય છે. એનાથી કંઈ ગ્રંથ અને ગ્રંથકારનું મૂલ્ય ઓછું થવાનું નથી.
ગ્રંથની રચના જેની સમપદાર્થો ગ્રંથની રચના વિક્રમ સંવત ૧૭૫૮ માં સમુદયપુરમાં જયસિંહ રાજાના રાજ્યકાળમાં પૂરી થઈ, એ વાત શ્રી વિજયધર્મલક્ષ્મજ્ઞાન મંદિરની ૧૧ પેજની એક પ્રતિ ઉપરથી જણાય છે. આ ગ્રન્થ હજુ સુધી કયાંય છપાયે નથી. મારી પાસે આની ત્રણ હસ્ત લિખિત પ્રત છે.
૧ એને મૂળ સંસ્કૃત પાઠ આ છે;–“રૂતિ શ્રી તરીકે હિત श्रीयशःसागरगणि शिष्य पं यशस्वत्सागरविशिषितेयं सप्तपदा प्रस्फुर्तिभा. वमबोभजत् । संवत् १७५८ वर्षे समुदय पुरवरे श्री जयसिंहराज्ये
For Private and Personal Use Only