________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૦
www.kobatirth.org
જૈની સમપદાર્થી ગ્રંથની રોલી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૈલીના સંબંધની ઘણીખરી ખાતે સ્વરૂપમાં આવી ગઇ છે. જૈન સિદ્ધાન્તના ગ્રંથા એ પદ્ધતિના છે. જેમાં એક તે આગમ પતિ અને બીજી ન્યાયપદ્ધતિ. અર્થાત્ તર્ક પતિ. પહેલી પદ્ધતિના ગ્રંથામાં ભગવતી વિગેરે આગમા વિષે આવશ્યક ભાષ્ય નદિમુત્ર જીવિચાર નવતત્વ કમ ગ્રંથ વિગેરે પ્રકાદિને સમાવેશ કરી શકાય છે. બીજી પદ્ધતિના ગ્રંથામાં ન્યાયાવતાર, સ્યાદાદમ જરી, પ્રમાણનીમાંસા અનેકાન્તજયપતાકા, સ્યાદાદ રત્નાકર, સન્મતિ તર્ક વિગેરેના અન્તર્ભાવ થઈ શકે છે. બીજી પતિ એટલે કે ન્યાય પદ્ધતિના ગ્રંથમાં મેટે ભાગે પ્રમાણુ નય વિષયના તથા વાદવિવાદના વાદક ગ્રંથા જૈનેમાં અન્યા છે અને દેખાય છે. નવા અને ન્હાના જિજ્ઞાસુઓને ટુંકમાં ન્યાયમાં પ્રવેશ થાય, તે તેને આસ્વાદ થાડી મહેનતે લઇ શકે, તેવા તર્કસંગ્રહ, સાંખ્યસંગ્રહ, વેદાન્તસાર વિગેરે જેવા જૈન તત્વાના પ્રક્રિયાગ્રંથા ઘણા જ એછા બન્યા છે. અને પ્રસિદ્ધિમાં તેથીએ એછા આવ્યા છે. તેથીજ તે! જ્યારે હું ઇન્દોર કાવ્યતીર્થની પરીક્ષા આપવા ગયા ત્યારે ત્યાંના પ્રિસિપાલ ન્યાયમીમાંસાદિતી શ્રીયુત શ્રીપાદ શાસ્ત્રીજીએ તર્કસ ંગ્રહ જેવા જૈન ગ્રન્થ જીને હાય, તે તેને અને ન હોય તે નવા બનાવી પ્રકાશિત કરવાની સૂચના કરી હતી. આ જૈની સપ્તપદાર્થી જૈની પ્રક્રિયા ગ્રંથ છે; આમાં જૈન પ્રમાણ અને પ્રમેય અન્તનું નિરૂપણ છે. આની ભાષા સરલ સંસ્કૃત છે. તર્કસ ંગ્રહ સૂત્ર છે. સાંખ્યકારિકા પદ્યબદ્ધ છે, જ્યારે આ ગ્રંથ ન્યાય દીપિકાની જેમ ગદ્યબદ્ધ છે. જેથી વધુ સહેલા પડે. ન્યાયદીપિકા ( શ્રી ધર્મભૂષણની ) સારી છે, પણ તે ફકત પ્રમાણ વિષયનું જ નિરૂપણ કરે છે.
For Private and Personal Use Only