________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલપના બે જૈન ગ્રંથો જૈન ગ્રંથાવાળીમાં વાસ્તુશાસ્ત્ર નામનો શિલ્પગ્રંથ ભેજદેવ પરચિત ટાંકે છે, જે પાટણના નં. ૪ ભંડારમાં છે, એમ સૂચવ્યું છે. તે જૈનને છે કે બીજાને, તે જોયા પહેલા કહી શકાય નહિ, મુક્તિ ગ્રંથમાં નિર્વાણ કલિકા ગ્રંથ જુને અને આ વિષયને છેડે ઉપયોગી છે. પ્રવચનસારેદ્વારમાં પણ છે પ્રાસંગિક વર્ણન છે પણ તે નિર્વાણુ કલિકાના આધારે લખાયું હોય એવું અનુમાન થાય છે.
પ્રતિ એ
આ ગ્રંથની એક નકલ જયપુરવાળ પંડિત ભગવાનદાસજી જૈન જ્યોતિષી પાસે છે. તેના આધારે જ મેં આ લેખની ગાથાઓ લખી છે. તેમાં કેટલોક ભાગ અશુદ્ધ કિવા સંદિગ્ધ જણાય છે. કોઈ કઈ સ્થળે છન્દભંગ પણ દેખાય છે. આ ખામીને દૂર કરવા બીજી પ્રતિએની જરૂરત છે. તપાસ કરતાં આ ગ્રંથની જુદે જુદે સ્થળે સાત હસ્તલિખિત પ્રતે છે. પ્રતિવાળા વ્યકિતઓમાંથી શ્રીનેમિસૂરિજી, કલ્યાણવિજયજી, જયવિજયજી, ભકિતવિજયજી મહારાજ છે અને સાતમી પ્રતિ જયપુરમાં છે.
સંપાદન
શિલ્પ વિષયને આ નાને પણ ઉપયોગી ગ્રંથ છે. એટલે આનું સુંદર રીત્યા સંપાદન અને પ્રકાશન થાય તે ઘણુ વિદ્યાને આને લાભ લઈ શકે. જેટલી મળી શકે તેટલી જુની અને વધુ આદર્શ પ્રતિઓ મેળવી આ મૂલ ગ્રંથને અશુદ્ધ અને સંદિગ્ધ પાઠ શુદ્ધ અને નિશ્ચિત કરી લે અગત્યને છે. પછી પાઠાન્તરે પણ તમામ આપવા જોઈએ. જો કે આ ગ્રંથની સંસ્કૃત છાયા કરવી ઘણી અઘરી છે, કારણ કે શિલ્પની પરિભાષા, રૂઢિ અને સંજ્ઞાઓ જાણ્યા વગર
For Private and Personal Use Only