________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
જેની સપ્તપદા
જૈન સપ્તપદાર્થી નામના આ ગ્રન્થમાં જૈતેના જીવ, અત્ર વિગેરે સાતે પદાર્થને ટૂંકમાં બહુ સહેલાઇથી પરિચય કરાવી પછી પ્રમાણ, નય, તેના ભેદો સાભંગી વિગેરે પ્રમાણે વિષયનું દિગ્દર્શન કરાવ્યું છે. બીજા પણ ન્યાયેાપયોગી કેટલાક વિષયોનો સંક્ષેપમાં વિચાર કર્યો છે. જે આપેલી વિષયાનુક્રમણિકામાંથી પાકા જોઇ શકશે, પ્રમાણનું અને પ્રમેયનું વર્ણન તેના લક્ષણ ભેદો વિગેરેમાં શ્રી યશાવિજયજી ઉપાધ્યાયજી સુધી જે માન્યતા હતી તે માન્યતા આમાં છે. અર્ધ તરીકે કંઇ નવીન નથી.
કાળ વિષે તેના અસંખ્યાત પ્રદેશના ઉલ્લેખ છે; તે વેતામ્બરાની પ્રચલિત માન્યતા કરતાં કાંઇ જૂદો જણાય છે; પણ શ્રી સિદ્ધસેનગણિ ( સ્વે॰ ) ની ટીકા વિગેરે જોવાથી જણાય છે કે કાળને પણ પર્યાયનયની દૃષ્ટિએ સ્વતંત્રદ્રવ્ય માની તેના પ્રદેશો પર્યાયે માનવામાં આધ નથી. અથવા દિગબરો પણ આ ગ્રન્થનો લાભ લઇ શકે; એટલે કાળ વિષે પહેલા વે. મત આપી પછી દિગ ંબર માન્યતા આપી છે. એથી ગ્રંથકારની ઉદારતા જણાય છે. એમાં જીવ વિગેરે પદાર્થ પ્રમેયનું વર્ણન નવતત્ત્વ કર્મગ્રન્થ દંડક અને તત્ત્વાર્થ સૂત્રને આધારે કર્યું" હોય, તેમ આ ગ્રંથમાં આવતાં વાકયા, શબ્દો અને ઉતારા ઉપરથી જણાય છે. અને એના પ્રમાણ વિષયક લખાણમાં મુખ્યતયા પ્રમાણ નયતવાલાકનો આધાર લેવામાં આવ્યા હોય છે, એ વાત આ
૧ જેની સપ્તપદાથીમાં આટલા વિષયેા ચર્ચા છે:—ઝૂન્ય, ગુણ, પર્યાય, ભાવ, જીવ, સિદ્ધત્વ, પુદ્ગલ, ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય, આકાશ, કાળ, આશ્રવ, સ્વર, નિર્જા, અધ, મેાક્ષ, પર્ત્યક્ષ, પરાક્ષ, અનુમાન, આગમાદ્દિપ્રમાણુ, સપ્તભંગી, પ્રમેય, પ્રમાણ ફુલ, આભાસ, નયનયાભાસ વિગેરે.
For Private and Personal Use Only