________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૫૭:.
જે ની સ મ પદ થી (સેળમી શતાબ્દિના એક જૈનન્યાય
વિસ્તૃત આલેચના )
બીજા પ્રાણીઓ કરતાં માનવમાં વિચારશકિતને ઝાઝે વિકાસ થએલે છે. એ વિચારોને કેળવવાનાં કુદરતી સાધને ભારતવર્ષને અનાયાસ સાંપડયાં છે. (અત્યારે તે તે સાધને ઉલટાં પડ્યાં છે ) ભારતવર્ષે જૂનામાં જૂના કાળથી મહાન તેજસ્વી વિચારક મનુષ્યોની જગતને અનોખી ભેટ આપવા માંડી છે. તેના ફળ સ્વરૂપ આપણું ભારતમાં ઉન્નત વિચારો, નવીન કલ્પનાઓ અને ગંભીર દાર્શનિક સિધ્ધાન્ત વધારે પ્રમાણમાં હતિમાં આવી ફૂલ્યા ફળ્યા છે. કહેવાની જરૂર નથી કે તેવા વિશિષ્ટ પુરૂષોની વિચાર ગંગાએ જગતમાં વહીને જગતની સભ્ય સંસ્કૃતિ ઘડવામાં અજબ ચમત્કાર દેખાડે છે. ને એ માન ભારતવર્ષને મળ્યું છે.
એવા વિચારોના વિચારથી ભરેલા સેંકડે નહિ પણ લાખ ગ્ર બન્યા છે, એ વિચારકે અને તેમના વિચારોને ઈતિહાસ ઘણે
For Private and Personal Use Only