________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેસલમેર ભંવના જુના પ્રથેના ફોટા ક 1 પ્રસિદ્ધ આચાર્ય શ્રી હરિભસૂરિ વિરચિત પ્રસિદ્ધ ગ્રંથ સમજવું શા (મારિ કથા) ના ભાવને લઈને ૧૧ સંધિ (વિભાગ)માં અપભ્રંશ ભાષાની આ કથા હજી સુધી ક્યાંય પણ છપાણી નથી. ગ્રંથકર્તાએ પિતાનું નામ “સાધાર' લખ્યું છે, મને તે લાગે છે કે તેમનું ઉપનામ “સાધારણ હશે. જેમ
મિત્ર' વસ્તુ મિક્ષુ' “જંલિ' વિગેરે તેમનું મુળનામ તે fહરેનર હશે. તેઓ કેમિક ગણુ વજશાખાના બપ્પભટ્ટ સૂરિની પરંપરામાં થયા છે. એ ઉલ્લેખ કરે છે, તેને છેલ્લે ભાગ આ પ્રમાણે છે:
कह विलासवइ एह सभाणिय नियबुद्धिहिं म जारिस जाणिय । एह कह निसुणेविणु सारु मुणेविणु मयलपमाय परट्टरहु ॥ असुरई मणु खचहु जिणयरु अंचहु साहारणु विरमणु बरहु । इहा (अ) विलासवइकहाए एगारसमा संधी समत्ता। समता विलासबहकहा ॥ .
८ धर्मोत्तरटिप्पण
બોદ્ધાચાર્ય ધમપાલના શિવ ઇવી સાતમી શતાબ્દિના પૂર્વાર્ધમાં થએલ બોદ્ધ ધર્મ કીર્તિ રચિત ન્યાયબિંદુ ઉપર બદ્ધ ધર્મોત્તરાચાર્યું
ટીકા ચી, તે ટીકા ઉપર શ્રીમવાદી જૈનાચાર્યનું રચેલ આ ટિપ્પણ છે. ધર્મોત્તરને સમય આજકાલના કેટલાક શેકે ઈસાની આઠમી શતાબ્દીનું પૂર્વાદ્ધ અને કેટલાક ઈસ્વી નવમીનું પૂર્વાદ્ધ માને
૧ પ્રસ્તુત ટીકા સહિત ન્યાયબિન્દુ હરિદાસ ગુપ્ત બનારસને ત્યાં છપાઈ ગયું છે.
For Private and Personal Use Only