________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સલાહતની મહત્તા અને એલચના ૪૦૯ બાકીના પાઠાન્તરમાં ખાસ મહત્વ નથી. ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના અને મારી પ્રતિના આધારે શ્લેક આઠમામાં ઉsong : fમ્ પુour-a: fફા પાઠ રાખવો સારે છે. હવે પછી પંચ પ્રતિક્રમણ સૂત્રના પુસ્તક છપાવનારે આ પાઠાન્તર અને મારા આ લેખ (ચર્ચા) તરફ ધ્યાન આપી સલાહંત છાપવું સારું છે.
સલાહને તેને પ્રચાર તપાગચ્છની વિમલ, વિજય, સાગરાદિ બધી શાખાવાલા સાધુ અને શ્રાવકોએ પ્રતિક્રમણમાં સલાહને દાખલ કરવાથી આને પ્રચાર સારી રીતે થયું છે. હીરભાગ્યાદિ મહાકાવ્યની ટીકાએમાં સકલાતના કેટલાક કે ને ઉદાહરણ પ્રમાણ તરીકે ટાંકવામાં આવેલાં છે. પૂજ્યપાદ ઈતિહાસતત્વ મહેદધિ જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્ર સૂરિ મહારાજ ના કથનથી જણાય છે કે ઘણું કરીને સલાહંત ઉપર સંસ્કૃત–ટીકા પણ બની છે. તેમ ઘણા ભંડારોમાં સકલાર્વતની જુદી (સ્વતંત્ર) પ્રતિઓ પણ લખેલી મળે છે. એનાથી અનુમાન કરાય છે કે પ્રતિક્રમણ સિવાય મંગલ અથવા સુંદર સ્તોત્રની દૃષ્ટિએ પણ સકલાર્વત્ લેકામાં પ્રિય અને વિખ્યાત થયું હશે, મિસ જેન્સને P. H. D. તથા શ્રીયુત બનારસીદાસ જૈન M. A. P. H. D. શ્રીમત્તે વનાથા, સુધીના ૨૬ શ્લેકને ઈંગલીશ અનુવાદ પણ કર્યો છે.
૧ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના ઇગ્લીશ અનુવાદમાં. ૨ Jain Gabuke નામના ઇંગ્લીશ ગ્રંથમાં, આ ગ્રંથને લાહોરવાલા શ્રીયુત મોતીલાલ બનારસીદાસે બહાર પાડયો છે,
For Private and Personal Use Only