________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮ સલાની મહત્તા અને આલોચના અનુપ્રાસના ભેદો, ઉપ્રેક્ષા, ઉપમાલે, અને યમકાદિ શબ્દ તથા અર્થના અલંકારે છે. વર્ણનમાં ચમત્કાર છે. કૃતિમાં સુકુમારતા છે. તથા ૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૬ મા શ્લેકમાં શબ્દાલંકારની છટા મને હર છે.
પાઠાન્તરેની ચર્ચા, મારી પાસેની સલાહંની પ્રતિ શિરપુર (ખાનદેશ) માં વિક્રમ સંવત્ ૧૯૦૮માં લખાએલી છે, તેમાં અનિતતાના શ્લેક સુધી જ ૨૭ લેકે છે. તથા તાપના ને કલેક ૨૬ માં પછી
થાપિવિપરીમં શ્રુતજાદિમાવજી લે છે. શ્રી વિજ્યધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર આગરાની સલાહત (મૂલ ) ની પ્રતિમાં છોને વીર નાથા સુધી ૨૬ શ્લેકજ છે. વચમાં તાત્તિને લેક નથી. અમેરિકન વિદુષી મિસ જેન્સન (Helen M Johnson Ph. D. ) ના ઈગ્રેજી ત્રિષ્ટિ અનુવાદમાં કોઈ પ્રતિ ઉપરથી તેણીએ પાઠાન્તર આપ્યાં છે. તેમાં બ્લેક ૧૭ માટે ચતુર્થી ને તેમ, સાથે સમાસ કર્યો છે. એટલે કે ચતુર્મદા ભેગું સમાસવાલું પદ આપ્યું છે. જે યોગ્ય જ છે. કેમકે તુ ને સંબન્ધ ધર્મ સાથે છે. નહિ કે ભગવાન સાથે. માટે અવ્યય હેવા છતાં વ્રતધને ભેગુંજ આપવું જોઈએ. મારી પ્રતિમા ૨૪ મા શ્લેક માટે પાઠાન્તરો છે. તે પણ સંગતજ છે. ને ચમત્કાર વાલે પણ છે. કેમકે gિોરિનાન: એટલે અરિષ્ટ (શુભ) હેવા છતાં રિષ્ટ (અશુભ) ને નાશ કરનાર ભગવાન છે. આમાં અલંકાર છે.
1 Trisastisalaka Purusa Charitra, Gaekwads Oriental Sories Vol 51
For Private and Personal Use Only