________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા
-
- -
“ સ્યાદાદમંજરીના ન્યાય ” ૨૧ આ લેખ નહીં પણ સામાન્ય લખાણમાં ૨૮ સંસ્કૃત ભાષાના ન્યા તેના ગુજરાતી અર્થો અને તે પર વિવેચનમાં ન્યાયના સ્થાનને નિર્દેશ કર્યો છે. સંસ્કૃત ન્યાયની સરખામણીમાં ગુજરાતી ભાષાની કઈ કઈ કહેવત છે, તેને પણ તે તે સ્થાને છેડેક નિર્દેશ કર્યો છે. જેથી તેના ઉપયોગની દિશા સૂઝી શકે. ભાષાની કહેવત સાથે તુલના ઉપલક દૃષ્ટિથી કરી છે એટલે કેઈક અંશમાં બંનેમાં સમતા કદાચ ન જણાય તે વિચારકે સુધારી લઈ મને મારી આપશે.
તેર ચોદ સોળ અને એકવીસમા ન્યાયમાં લગભગ ઘણી સમાનતા છે. બાર અને પંદર સરખા જેવાંજ છે તથા અઢારમાં અને વીસમા ન્યાયમાં પણ ખાસ તફાવત જણાતો નથી.
એ કહેવાની જરૂર નથી કે આવા ન્યાનું સાહિત્યમાં મોટું સ્થાન છે. પ્રસંગ ઉપર ન્યાયે (કહેવતો) ને ઉપયોગ કરવાથી એરજ ચમત્કાર અને રસ ઉત્પન્ન થાય છે. મને ખબર નથી કે આવી કહેવતોનો સંગ્રહ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયો છે કે નહિં. જે નહિ થયે હેય તે ગુજરાતી ભાષામાં બધી કહેવતને સંગ્રહ ગ્રન્થરૂપે પ્રકાશિત કરવાની સાક્ષરી દૃષ્ટિએ ઘણું જરૂર છે. એમાં હું ધારું છું કે કોઈને યે મતભેદ નહિ હોય.
ગુજરાતી ભાષા ફેલાતી જાય છે તે તેના બધાં સાધનો ઉપસ્થિત કરવાં એ આપણું આદ્ય કર્તવ્ય છે.
For Private and Personal Use Only