________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ગ્રંથપરિચય
૩૫ ટીકાકાર મંગલાચરણ કર્યા પછી મૂલ ગ્રંથ ઉપર વૃત્તિનો પ્રારંભ આ રીતે કરે છે -
પ્રખ્યાત ચિત્ત દ્રારા વદનેનજિનાજ્યમિटदेवतोपरमात्मलक्षणमंगलाचरण पूर्वक.....
સમાસ પ્રકરણ પૂરું થયા પછી આ પ્રમાણે લખ્યું છે –
इति श्रीबृहदगच्छे वा. श्री श्री विनयसुदरशिष्य मेघरत्नविरचितायां सोरस्वत दीपिका ।
અથ નંદ્ધિતઃ (દ્ધિar: !) નિબંરે સમાજશ્ચા नाम्नाम् इति तद्वितस्यापि स्मृचितत्वात् समास परिसमाप्य अथानन्तर तद्धितस झकाः प्रत्ययोः निरूप्यन्त ।
( ટીકા અને ગ્રંથકાર ) આ ટીકાનું નામ સારસ્વત દીપિકા છે. સારસ્વત સૂત્રોના અર્થને પ્રકાશનારી હોવાથી તે ખરેખર દીપિકા છે. આના કતાં શ્રી વિનયસુંદર મુનિના શિખ્ય મેધરન મુનિ છે. ગ્રંથકાર મેઘરને પ્રારંભમાં બી પાર્શ્વનાથની સ્તુતિ કર્યા પછી ભારતી (સરસ્વતી) અને પોતાના વિનયસુંદર ગુરૂની સુંદર રીતે સ્તુતિ કરી છે. પછી ટીકા બનાવવામાં પિતાની અગતા બતાવવાને શિષ્ટાચાર કરી ગ્રંથનો પ્રારંભ કર્યો છે.
કહેવાની જરૂર નથી કે જૈનાચાર્યોએ ૧૨ મી શતાબ્દી પછી વ્યાકરણના તમામ ક્ષેત્રમાં ઘણી કુશલતા અને મર્મજ્ઞતા બતાવી છે. આ મેઘર પણ સારસ્વતની ટીકા ઘણી સુંદર રીતે લખી વ્યાકરણ ભણનારાઓ ઉપર ઉપકાર કર્યો છે. ગ્રંથકારની કલમ સારી જણાય છે. આ ગ્રંથને કઈ છપાવે તે જૈન અજૈન વિદ્યાર્થીઓમાં અને બોલે પ્રચાર થઈ શકે અને જૈન સાધુઓનું અજૈનમાં માન વધે.
For Private and Personal Use Only