________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સલાહતની મહત્તા અને આલેચના વિશ્વ બાહુલ્યને નાશ કરવા માટે મંગલ પણ તેટલું જ કરવું જોઈએ. તેથી જ ગ્રન્થકાર શ્રી હેમાચાયે' મહામંગલ સ્વરૂપ સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગ ૨૪ તીર્થકરોની સ્તુતિ આ ગ્રન્થના પ્રારંભમાં કરી છે. આ ત્રિષષ્ટિ શ, પુ. ચ. માં ચોવીશ તીર્થકરોનાં ચરિત્ર આવવાના છે. એટલા માટે પ્રારંભમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરી છે. એમ કેઈએ ન સમજવું, કેમકે પ્રત્યેક તીર્થકરના ચરિત્રના પ્રારંભમાં તે તે સ્થળે તે તે તીર્થકરની સ્તુતિ તે પ્રકારે ભિન્ન ભિન્ન જ કરી છે. માટે પ્રારંભમાં કરેલ સાર્ધત પ્રતિષ્ઠાનં થી લઈને શ્રીમતે વીરનાચાર ૨૬ કલેક સુધીની સ્તુતિ ગ્રંથકારે મંગલને માટે જ કરી છે એ નિશ્ચય છે. ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રના પહેલા પર્વમાં મંગલાચરણ તરીકે છે. પહેલા શ્લેકમાં અહંતના સમૂહ અથવા અરિહંત પદની સ્તુતિ કરી છે. બીજા લેકમાં સાધારણ તીર્થ કરની પ્રકારાન્તરથી સ્તુતિ કરી. પછી અનુક્રમે ૨૪ તીર્થકરની સ્તુતિ સુંદર કાવ્યોમાં કરી છે. વામને પાળજે જ વિ જ રિ આ ૨૫ માં
ક પછી તાત્તિ અને શ્લેક આવે છે. તે પછી ગ્રન્થને સમન્વય કરવા માટે શલાકા (ઉત્તમ) પુરૂષના (આ અવસર્પિણીના ૬૩ ઉત્તમ પુરૂષના) નામો નીચેના શ્લેકમાં આવ્યા છે एषां तीर्थकृतां तीर्थष्वासन द्वादशचक्रिणः । नवार्धचक्रिणो रामास्तथा प्रत्यर्धचक्रिणः ॥ एते शलाका पुरुषा भूतभाविशिवश्रियः । त्रिषष्टिरवसर्पिण्यां भरतक्षेत्रसंभवाः ॥
૧ શ્રી હેમચન્દ્રસૂરિ ચોriાસ્ત્રમાં પણ આ કલેક મંગલાચરણના ૩ કલેકમાં આવે છે જ, જે. ધ. પ્રસારક સભાવાળા યોગશાસ્ત્રના પૃ. ૬ માં. ઈ. સ. ૧૯૧૬ ની આવૃત્તિ.
For Private and Personal Use Only