________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સકલાતની મહત્તા અને આલોચના ૪૦૧ (જુઓ જૈનધર્મ પ્રસારક સભાવાળું ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર મૂલનું પુ. ૧, વી. સં. ૨૪૩પની આવૃત્તિ પ્રચલિત સલાહતના બધા લેકેના કર્તા સંબધી વિચાર
વર્તમાન પંચ પ્રતિક્રમણનાં પુસ્તકોમાં છપાએલા સકલાત (ચૈત્યવંદન) માં બધા કે ૩૩– ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाऽचलोबुंदगिरिः श्रीचित्रकूटादय, स्तत्र श्रीऋषभोदयो जिनवराः कुर्वन्तु वो मंगलम् ॥३३॥
(જંત્રપ્રતિકામાં આત્માનંદ સભાવાલું) સુધી છે. વળી કેટલાક લેકે તે પાક્ષિકાદિ પ્રતિક્રમણ વખતે તાપsfg ને કૃપામજૂરતાર: આ લેક પછી–
कल्याणपादपाऽऽरामं श्रुतगंगाहिमाचलम् । विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् ॥ पान्तु वः श्रीमहावीरस्वामिनो देशना गिरः । भव्यानामन्त रमलप्रक्षालनजलोपमाः ।।
આ બે લેકે પણ બેલે છે. એટલે વર્તમાનમાં સલાહત ચૈત્યવંદનનું પ્રમાણ ૩પ શ્લેકનું થયું છે. જ્યારે પહેલા પર્વના મંગલાચરણના તે આ સકલાર્વતમાં ૨૬ શ્લેક જ છે. તથા શ્રીમત્તે વીનાથી શ્લેક પણ પહેલા પર્વમાં નથી, તે પછી બાકીના શ્લેકે કયાંથી લેવાયા ? તથા તે લેકેના ર્તા કોણ છે? એ વિચારવું જરૂરનું છે.
For Private and Personal Use Only