________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદમજરીના ચા ”
(૨૫) स्तेन भीतस्य स्तेनान्तरशरणस्वीकरणन्याय : । એક ચારથી ડરીને બીજા ચરનું શરણ
સ્વીકારવાને ન્યાય વિ. એક ચોરે એક માણસને ઘેર્યો હોય ત્યારે તે ગભરાઈને બચવા માટે બીજા ચારને આશ્રય લે તો ત્યાં પણ લુંટાવવાનો જ. તેના જેવો આ ન્યાય છે.
એક દેવ કે આપત્તિથી બચવા માટે બીજા દેષ કે બીજી આપત્તિને સ્વીકારનાર માણસ માટે આ ન્યાય લાગુ પડે છે.
(૨૬)
स्थालीपुलाकन्याय :।
તપેલીમાં એક દાણે પાકવાથી બધા પાકી ગયાને ન્યાય
વિ. ચુલા ઉપર રાંધવા માટે મૂકેલ ચાવલ વિગેરે અનાજ એક દાણે પાક હોય તે રાંધનાર અનુમાન કરે છે કે આ પાત્રમાં રહેલ બધા દાણુ પાકી ગયા છે.
'
એક દેશના (અંશના) જેવાથી બાકીના તેના દેશ-અંશો પણ પારખેલા એક અંશ જેવા જ હેવાની સંભાવના કરાય, ત્યાં આ ન્યાય કામમાં લેવાય છે. દાખલા તરીકે પુસ્તકનું એક પ્રકરણ સારું આકર્ષક કે મહત્ત્વ ભર્યું હોય તો તેનાથી લેખકની ગ્યતાનું માપ કાઢી
For Private and Personal Use Only