________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
સ્યાદાદમંજરીના ન્યાયે '
અમારા એક બીજાથી થાઓ' બ્રહ્માજીએ વરદાન આપ્યું. વર મળ્યા પછી તેઓ લેકેને ઉડતાપૂર્વક પડવા લાગ્યા. દેવકથી એક તિલોત્તમાદેવી આવી. તેને મેળવવા માટે તે બન્ને રાક્ષસે પરસ્પર જેસભેર યુદ્ધ કરવા મંડી પડ્યા. અંતે તે બન્ને એક બીજાના પ્રત્યાઘાતથી મરી ગયા. એવી પૌરાણિક વાર્તા છે. તેને જે આ ન્યાય છે. જ્યાં આપસમાં બે જણ લડતા હોય અને ત્રીજાનું કામ સરતું હોય ત્યાં આ ન્યાય વપરાય છે.
બેની લડાઈમાં ત્રીજાની પિબાર' કહેવત જેવો આ ન્યાય છે.
અન્યવેગવ્ય વચ્ચે હાર્નાિશિકા'ની ૨૬મી મૂળકારિકામાં “જાર áવિવુ ” ન્યાય પણ “સુન્દપસુન્દ' જેવું જ છે, “બે બીલાડી અને વાંદર'ની કહેવત પણ આના જેવી છે.
(૨૪)
सूपकाराणां धूम्रपानन्याय :। . રસેઇઆના ભાગ્યમાં ધુમાડે
પિતે ગમે તેટલી મહેનત કરી રઈઓ રસવતી બનાવે અને ખાઈ બીજાજ જાય. રઈઆના નસીબમાં તે ધૂમાડે સહન કરવાને હેય.
પિતે ગમે તેટલું કામ કરે પણ તેનું ફળ તે મેળવી ન શકે, બીજા જ મેળવે, ત્યારે આ ન્યાય વપરાય છે. - “અન્ન એનું પુણ્ય અને રાંધનારને ધુમાડો ” કહેવત આ ન્યાયનું જ રૂપાન્તર સમજવું.
For Private and Personal Use Only