________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:53:
પ્રાચીન ગ્રંથપરિચય
(સારસ્વત ટીકાને પરિચય) ભાદ્રપદના જૈન જાતિના અંકમાં લઘુત્રષષ્ટિ સંબંધી આલેચનાત્મક લેખ છપાવ્યું છે. તે લેખમાં લખ્યા મુજબ બીજા કેટલાક અમુદ્રિત ગ્રંથને પરિચય લખવા માટે વિચાર છે. જે ક્રમે ક્રમે વાચક સમક્ષ રજુ થશે.
સારસ્વત વ્યાકરણ સારસ્વત વ્યાકરણ જુનું છે. તેના કર્તા અનુભૂતિ સ્વરૂપાચાર્ય છે. સરસ્વતીએ આના સૂત્રો બનાવ્યા છે અથવા તેમાં તેણુએ સહાયતા
૧ શ્રી જિનચંદ્રસૂરિએ સારસ્વતસૂત્રે ઉપર સિદ્ધાન્તરનિકા નામની વૃત્તિ લખી છે તેના મંગલ લેકમાં લખ્યું છે કે સરવવુwqત્રાળ कुर्व सिद्धान्तरनिकाम् ॥
For Private and Personal Use Only