________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સાલકી રાજાઓના સમયમાં થયેલી સાહિત્યની પ્રગતિ ૩૬૯ વાર લડાઇઓના પ્રસંગો પણ ઉપસ્થિત થયા હતા. તે વૈર દર પેઢીએમાં ઉતર્યું. ભેાજના વિદ્યાપ્રેમની અસર ગુજરાતના રાજવીએ ઉપર થયા વગર રહી નિહ. તે વિદ્યાપ્રેમ પણ વંશપર પરામાં સાલકીમાં ઉતર્યો. સિદ્ધરાજ જયસિંહે નરવર્મા ( માલાના ૧૩ મા પરમાર રાજા ) ઉપર ચઢાઇ કરી. બાર વર્ષ યુદ્ધ ચાલ્યું પણ નરવર્મા મરણુ પામ્યા ત્યાં સુધી ( વિ. સ૦ ૧૧૯૦ કાર્તિક શુદિ ૮ ) કંઇ પણ પરિણામ આવ્યું નહિ. નરવર્માના પુત્ર યશાવર્મા તે પછી રાજ્ય ઉપર આવ્યે. તેને ( યશોવર્માને ) યુદ્ધમાં સિદ્ધરાજે પરાજય કરી, તેને ગુજરાત ( પાટણ ) લાજ્ગ્યા. વિક્રમની રાજધાની ઉજ્જૈન તથા ધારાને લુટી. પ્રભાવક ચરિત્રકાર કહે છે કે ઉજ્જૈનના પુસ્તક-ભંડાર લુટીને સિદ્ધરાજ પાટણ લાબ્યા તેમાં હજારા પ્રાચીન મહત્ત્વતાવાળા ગ્રંથોના સંગ્રહ હતા. તેમાં ભાજરાજાનું બનાવેલ ભાજવ્યાકરણ સિંહરાજ જયસિંહે 'દીઠું. તેની મહત્તા તથા પ્રસિદ્ધિથી સિદ્ધરાજને ઇર્ષ્યા થઇ. સાહિત્યના પ્રેમ તો તેને હતા જ. તેની પાસે પંડિત મંડળી પણ સારી સરખી હતી. ભેાજવ્યાકરણને ટક્કર મારે તેવુ‘ ગુજરાતી પતિારા વ્યાકરણ બનાવરાવવા સિદ્ધરાજે પડિતાને કહ્યું.
૧ જુએ રાજપૂતાનેકા ઈતિહાસ ભાગ ૧, પૃ. ૧૯૫.
૨ સસ્કૃત દૂચાશ્રય કાઞ સ ૧૪-૭૨ તથા સગ ૧૫-૧, ૩ શ્રીવિમાયિનરેષક્ષ્ય, ચયા ગ * વિહત નરેન્દ્ર ! ? पशांस्यहार्षीः प्रथमं समन्तात, क्षणाय भाडक्षीरथ राजधानीम् ॥ હૈમવ્યાકરણપ્રશસ્તિ ૩૧.
પરોાવમાંની પણ રાજધાની ઉજજૈન હશે, એમ યાશ્રયકાવ્યથી લાગે છે. ૪ જુએ પ્રભાવ ચિત્રના હેમચન્દ્રસૂરિ પ્રબંધમાં લેક છથી
r,
For Private and Personal Use Only