________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
<
૩૭૮
સ્યાદાદમંજરીના ન્યાંય ક
જૂદાનૂદા પ્રસ ંગે પેાતાના કથનની પુષ્ટિ માટે ઉપયોગ કરતા જોવાય છે. જેમાંથી આ ન્યાયે ઉતારીને લખાય છે, તે સરકૃત ભાષાને ગ્રંથ હાઇ ન્યાયે। પણ સંસ્કૃત ભાષામાં જ હતા, પણ તેને ઉપયેગ પાતપાતાની ભાષામાં દરેક કરી શકે છે. આવા ન્યાયેયને કાઇ પણ દેશ હું ભાષાનો પ્રતિબંધ હોઇ શકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદ્રાદમાં જરી દર્શન વિષયને સુ ંદર, ગંભીર અને ઉપયોગી જૈન ન્યાયના એક ગ્રંથ છે. એના કર્તા મલ્લિષણસૂરિ છે, અન્યયાગવ્યવòદિકા'ની તે એક વૃત્તિ છે. આ ગ્રંથ ચૌદમી સદીમાં અનેલ છે. પોતાની અનેક વિશેષતાઓને લીધે અનેક યુનીવર્સીટી અને બીજી શિક્ષણ સ ંસ્થાઓમાં તે (સ્યા મજરી ) દાખલ થયા છે. ગુજરાતના અઠંગ વિદ્યાન શ્રીમાન આનંદશંકર બાપુભાઇ ધ્રુવ જેવા સાક્ષરે આ ગ્રન્થને સશોધિત કરી ભાંડારકર ઇન્સ્ટીટયુટની સીરીઝ તરફથી પ્રકાશિત કર્યાં છે. બીજા પણ આનાં અનેક સત્કરણા નિત્યાં છે. અહીં આ ગ્રંથની આલોચના કરવાના પ્રસ`ગ નથી એટલે એ વિષે હું વધુ ન કહું એ જ ઊચત છે.
ઘણા વર્ષો પહેલાંની વાત છે. જ્યારે હુ આ સ્યાદ્વાદમ જરીનુ અધ્યયન કરતા હતા, ત્યારે આની ભાષાએ આમાં આવતા વિષયાએ જેમ મને આકર્ષ્યા હતા, તેમ આમાં આવતા ન્યાયેાએ પણ મ્હારા ચિત્તને ખુશ કર્યું" હતું; તેથી તે ન્યાયેાને મેં મારી ડાયરીમાં નાંધી લીધા હતા. તે તરફ દૃષ્ટિ જતાં આજે તે ન્યાયેાને અર્થ અને વિવેચન સાથે સાહિત્ય પ્રેમીઓને પાઠવુ છુ. લૌકિક દૃષ્ટિએ અનુપયાગી કેટલાક ન્યાયેાને મેં આ લેખમાં છેાડી દીધા છે; તેમ ‘અન્યયેગબ્યવચ્છેદિકા’ મૂળકારિકાં—માંથી પણ કેટલાક ઉપયોગી ન્યાયાને મેં આ લેખમાં સધર્યાં છે.
For Private and Personal Use Only