________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨ “ ચાઠાદમંજરીના ન્યાયે ”
આચાર્ય હેમચન્દ્રના રિમાણ માં (સાતમા અધ્યાયમાં) આ ન્યાય “ઉત્સવ ” [૫૫] શબ્દોમાં છે.
उपचाररस्तत्त्वचिन्तायामनुपयोगी। તાત્વિક ચર્ચામાં ઉપચાર (કલ્પના) ઉપલેગી નથી
काकदन्तपरोक्षान्यायः ! કાગડાને કેટલા દાંત છે, તે જાણવાને ન્યાય વિ. સારા અને મતલબ વગરની બાબતો માટે હાડમારી-નકામી માથાફેડ કરી સમય વીતવાને હોય ત્યાં આ ન્યાય લાગુ પડે છે.
कोशपानप्रत्यायनीयः ।
“સમખાઇને વિશ્વાસ કરાવે વિ. કોઈ અસંભવ કે દુસંભવ વાતને પણ બલાહકારથી સમજાવવા ફર્સ કરે ત્યાં આ ન્યાય વપરાય છે. અથવા બુધથી જે વાત ન જ થતી હોય છતાં શ્રધ્ધાથી મનાવી લેવી તે સ્થળે વપરાય છે, પરાણે પ્રીત કહેવત સાથે આ ન્યાયની તુલના કરી શકાય. “મીયાંની ચાંદે ચાંદ ની સાથે પણ આની તુલન ઘટી શકે,
(૧૦) गनिमीलिकान्यायः ।
હાથીનાં આંખ મીંચામણાં વિહાથી મસ્ત હોય છે ત્યારે આંખ મીચાને ખાનપાન વિગેરેની ક્રિયાઓ કરે છે. તે વખતે પિતાની મસ્તીમાં તેને કોઈ પણ
For Private and Personal Use Only