________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shr
૩૮૩
સ્યાદાદમંજરીના ન્યાયે ” પિતાની કે પરની ક્રિયાઓનું ધ્યાન ભાન નથી હતાં. તે ઘણું જ બેપરવાહી (ઉપેક્ષા) દાખવે છે.
કેઈપણ વાદી અધિકારી કે સત્તાદિથી મસ્ત બનેલ વ્યક્તિ પોતાની ધૂનમાં પિતામાં આવતા દે, પિતાનું થતું નુકશાન, અને તેથી લેકની થતી સાચી ખોટી ફરિયાદ નથી સાંભળતો, નથી ગણકારતો
ત્યારે આ ન્યાય વપરાય છે. - આંખ મીંચામણાં” કે “જાયું અજાયું કરવું એ કહેવત જે આ ન્યાય છે.
(૧૧) 'गतानुगतिकतान्याय':
“ દેખા દેખી કરવું ? વિ૦ બુધ્ધ વગરના અંધ અનુકરણ માટે આ ન્યાયે વપરાય છે. ગાડરીયો પ્રવાહ જે આ ન્યાય છે.
(૧૨) घट्टकुट्यां प्रभातम् ।
ટેલમાં સવાર થયું. ) વિ. જ્યાં દાણ લેવાય છે તે સ્થાન-કેટરીને ધરી કહે છે. એક ગાડાવાળો દાણ ચુકાવવાની અનિચ્છાથી પિતાના ગાડાને આડે (બીજે) રસ્તે લઈ ગયે. પણ સવારમાં તે ફરી ફરીને દાણ ચુકાવવાના સ્થાને ટેલ પાસે અનિચ્છાએ આવી ચઢયો.
પિતાના લાભ માટે અમુક યુકિતક રસ્તો લેવાય છતાં તે લાભ ન થતાં સંભવિત નુકસાન જ ભોગવવું પડે, ત્યાં આ ન્યાય વપરાય છે. મુઆ નહિ ને પાછા થયા” કહેવત જેવો આ ન્યાય છે.
For Private and Personal Use Only