________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“યાદાદમંજરીના ન્યાય ”
૩૮૧
“તો ચાપ્ર સુતરતી' એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી ” વિ. એક બાજુ ખાઈ અને એક બાજુ વાઘ ”તી કહેવત જે આ ન્યાય છે. બંને બાજુની મુસીબતમાં ફસાએલા માટે આ ન્યાયને ઉપયોગ કરી શકાય છે.
उत्सर्गापवादयोरपवादविधिर्वलीयान् । ઉત્સર્ગ અને અપવાદમાં અપવાદ બલવાન છે ” વિ‘ઉત્સર્ગ' એટલે રાજમાર્ગ–સામાન્ય નિયમ અને “અપવાદ' કદાત્મિક અને મુખ્ય ધ્યેયને સિદ્ધ કરનાર હોય છે. ઉત્સર્ગ સદાકાળ માટે મુખ્ય ધ્યેયને સાધક હોય છે.
કોઈપણ આપત્તિ વિઘ કે દૈવિક બનાવોને માટે સાધારણ નિયમને થોડા વખત માટે બંધ કરી તાત્કાલિક સમયને યોગ્ય હિતકર માર્ગ લે તેનું નામ અપવાદ છે. જેમ યુવાવસ્થામાં પ્રાપ્ત થએલ કન્યાને એ પરણાવવી એ ઉત્સર્ગ છે. પણ યવનોના આક્રમણથી કન્યાઓને બચાવવા માટે ત્રણ વર્ષ માં તેનું વિધાન યવન કાળમાં કરાયું હતું એ અપવાદ (આપદ્ ધર્મ) કહેવાય. આપત્તિ ટળ્યા પછી
પવાર ને હઠાવી ફરી ૩ માં ઉપર ચાલવું જોઈએ. નહિં તે યંકર હાની થાય.
વ્યાકરણ વિગેરે શાસ્ત્રોમાં આ ન્યાયને ઘણીવાર ઉપયોગ થાય છે. સામાન્યજ્ઞાતો – વિરોષ વઢવાન મત ” આ ન્યાય અને જેવો છે.
For Private and Personal Use Only