________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદામંજરીના ન્યા' ૩૭૦
ન્યાયે
(૧) अदित्सार्वणिजःप्रतिदिन पत्रलिखितइवस्वतनभणनन्यायः ।
દેવાની અનિચ્છાવાળ વણિક જ કાગળ લખે કે આવતી કાલે (તમારા પૈસા) દઇશ-એકલીશ. તેના જે
ન્યાય
વિવેચન –એક લેણદાર, વણિક પાસે પૈસા માગતો હતો. તેના ઉઘરાણુના રોજ કાગળ વણિક ઉપર આવ્યા કરતા, તેના ઉત્તરમાં રેજ પિલે વણિક [ વાણિ ] લખતે કે આવતી કાલે તમારા પૈસા મેક્લીશ. એમ કરતાં વર્ષો વીતી ગયા.
એક કામ ન કરવું હોય ને નકામા બાનાં કાઢી વખત વીતાવે તેને માટે આ ન્યાયને ઉપયોગ થાય છે.
(૨) ___अनिषिद्धमनुमतम् । ઇન્કાર ન કર્યો, તો તેને સ્વીકાર થયો જ.” વિ. કોઈએ કાંઈક કોઈને પૂછયું. તેના ઉત્તરમાં તે કાંઈ ન બોલ્ય. મૌન રહ્યો છે તે વસ્તુ મૌન રહેનારને માન્ય છે એમ સમજી લેવાય છે. “ના નહિ ' એટલે ‘હા’ સમજી લેવા જેવો આ ન્યાય છે.
(૩)
પથાય :.. આંધળા અને હાથીને ન્યાય.” વિ. જન્મથી અર્ધ દશ માણસે એકઠા થયા. એક હાથી ઉભે હત તેનાં ચાર પગ, બે કાન, બે દાંત, શુંઢ અને પુછડું એમ કુલ
For Private and Personal Use Only