________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
સ્વાદાદમંજરીના ન્યાયે ' દશ અંગો પૈકી એક એક અંગને તે દશમાંથી એક એક આંધળે. વળગી પડશે. જેણે જે અંગ ઝાલ્યું હતું, તેટલા અંગને જ તે તે સંપૂર્ણ હાથી માની બેઠા. લેકે જ્યારે તેમને હાથીનું સ્વરૂપ પૂછે ત્યારે ઉત્તરમાં કોઈ “પગ (થાંભલા) જેવ’ કેઈ કાન (સૂપડા ) જે તે કઈ પુછ (જાડી) દેરી જે હાથી બતાવે છે. અને બીજાએ કહેલ અધુરા કે પૂરા હાથીના સ્વરૂપને નિષેધ કરે.
વસ્તુના અપૂર્ણ કે વિપરીત સ્વરૂપને જોઈ તેને જ વસ્તુનું સંપૂર્ણ કે સાચું સ્વરૂપ સમજી લઈ બીજાની માન્યતાને ખોટી ઠરાવનાર માટે આ ન્યાય વપરાય છે. “કૂપમંડૂક વિગેરે કહેવત સાથે આની સમતા છે.
__ अर्धजरतिन्याय ।
આધેડ સ્ત્રીને ન્યાય
વિજે સ્ત્રીની યુવાવસ્થા નષ્ટ થઈ છે પણ વૃદ્ધાવસ્થા આવી નથી તે આધેડ સ્ત્રી કહેવાય છે. તેની જેમ.
આવી સ્ત્રી યુવતીએ નહિ અને વૃદ્ધાએ નહી, એટલે તે તરણીની જેમ “ભગ ' ને ય યોગ્ય નહિ ને ડેસીમાની જેમ “ગ” ને ય ગ્ય નહિં. તેની વચલી અવસ્થા દુઃખકર જ છે.
વચલા માર્ગમાં ત્રિશંકુની જેમ હેરાન થનાર માટે આ ન્યાયને ઉપયોગ થાય છે. “દુવિધામેં દેન ગયે, માયા મિલી, ન રામ” કહેવત લગભગ આના જેવી છે.
For Private and Personal Use Only