SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ સ્વાદાદમંજરીના ન્યાયે ' દશ અંગો પૈકી એક એક અંગને તે દશમાંથી એક એક આંધળે. વળગી પડશે. જેણે જે અંગ ઝાલ્યું હતું, તેટલા અંગને જ તે તે સંપૂર્ણ હાથી માની બેઠા. લેકે જ્યારે તેમને હાથીનું સ્વરૂપ પૂછે ત્યારે ઉત્તરમાં કોઈ “પગ (થાંભલા) જેવ’ કેઈ કાન (સૂપડા ) જે તે કઈ પુછ (જાડી) દેરી જે હાથી બતાવે છે. અને બીજાએ કહેલ અધુરા કે પૂરા હાથીના સ્વરૂપને નિષેધ કરે. વસ્તુના અપૂર્ણ કે વિપરીત સ્વરૂપને જોઈ તેને જ વસ્તુનું સંપૂર્ણ કે સાચું સ્વરૂપ સમજી લઈ બીજાની માન્યતાને ખોટી ઠરાવનાર માટે આ ન્યાય વપરાય છે. “કૂપમંડૂક વિગેરે કહેવત સાથે આની સમતા છે. __ अर्धजरतिन्याय । આધેડ સ્ત્રીને ન્યાય વિજે સ્ત્રીની યુવાવસ્થા નષ્ટ થઈ છે પણ વૃદ્ધાવસ્થા આવી નથી તે આધેડ સ્ત્રી કહેવાય છે. તેની જેમ. આવી સ્ત્રી યુવતીએ નહિ અને વૃદ્ધાએ નહી, એટલે તે તરણીની જેમ “ભગ ' ને ય યોગ્ય નહિ ને ડેસીમાની જેમ “ગ” ને ય ગ્ય નહિં. તેની વચલી અવસ્થા દુઃખકર જ છે. વચલા માર્ગમાં ત્રિશંકુની જેમ હેરાન થનાર માટે આ ન્યાયને ઉપયોગ થાય છે. “દુવિધામેં દેન ગયે, માયા મિલી, ન રામ” કહેવત લગભગ આના જેવી છે. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy