________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨ બે સેલંકી રાજાઓના સમયમાં ગયેલી સાહિત્યની પ્રગતિ ૧ આચાર્ય હેમચંદ્રની હાર્નાિશિકા, વ્યાકરણ વિગેરેના લાગે છે
બન્યા, સંસ્કૃતયાશ્રયને કેટલેક ભાગ પણ બન્યો હશે. ૨ શ્રી મુનિચંદ્રસૂરિએ ન્યાયપ્રવેશક ટિપ્પણ, ધર્મબિંદુવૃત્તિ વિગેરે
ગ્ર બનાવ્યા. ૩ વાદિદેવસૂરિ અને કુમુદચંદ્રને પ્રસિદ્ધ શાસ્ત્રાર્થ રાજ્યસભા
(પાટણ) માં થયો. ૪તેમણે પ્રમાણનયતત્ત્વાલેક, સ્યાદ્વાદરત્નાકર, ગુરવિવિલાપ,
જીવાનુશાસન વિગેરે ગ્રંથો બનાવ્યા. ૫ વિરેચન પરાજ્ય તથા * સહસ્ત્રલિંગ સરેવર વિગેરેની
પ્રશસ્તિ શ્રીપાલ કવિએ બનાવી. બીજા થે
કર્ણસુંદરી (બિલ્લણકૃત) ગણરત્નમહેદધિ (કીવર્ધમાનકૃત) વાગુ. ભટાલંકાર, કાવ્યાનુશાસન (વાગભટકૃત,) સિદ્ધરાજવર્ણન (વર્ધમાનકૃત)
૧ આ મૂળ બોદ્ધનો ગ્રંથ છેતે ઉપર ટિપ્પણ એનું છે, ગાયકવાડ છે. સીરીઝમાં છપાયો છે.
૨ જુઓ આજ લેખકની લખેલી પ્રમાણનયતત્વાક પ્રસ્તાવના ૩ આ બધામ ગ્રંથ છપાઈ ગયા છે. સ્યાદ્વાદુરત્નાકર ૮૪૦૦૦ કલોકનો દાર્શનિક મહાન ગ્રંથ છે. તેના ૨૦૦૦૦ લોક મળ્યા અને છપાયા છે. પ્રમાણુનયતવાલોક ગ્રંથ નાની ટીકા સાથે ઉજજૈનની શ્રીવિજયધર્મસૂરિ ગ્રંથમાળામાં છપાય છે.
૪ આ પ્રશસ્તિને ખોદેલ કેટલોક ભાગ પાટણમાં મળી આવ્યો છે, તેથી કેટલાક સારો પ્રકાશ પડે છે. જુઓ પ્રસ્થાન પૃ. ૧૨ અંક ૫. સહસ્ત્રલિંગ સરેવર વિશે પાટણના કનૈયાલાલ દવે એ સારી માહિતી બહાર પાડી છે. “મહારાજાધિરાજ' પુસ્તકમાં પૃ.૨૭થી ૩૨૮ સુધીમાં પાણી છે. (વિ. સં. ૧૯૯૧ માં)
For Private and Personal Use Only