________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે સોલંકી રાજાઓના સમયમાં થયેલી સાહિત્યની પ્રગતિ ક૭૩ સાર્ધશતકવૃત્તિ, ધર્મરત્નકરડકમુનિપતિ ચરિત્ર (પ્રાકૃત,) મલ્લિનાથ ચરિત્ર, પંચાશક ચૂર્ણિ, સુરસુંદરી કથા વિગેરે હજારે વ્ર બન્યા છે; વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ વિગેરે મહાન ગ્રંથો મલધારી હેમચંદ્ર બનાવ્યું છે. રાજા કુમારપાળ
સિદ્ધરાજ પછી ગુજરાતના રાજ્યને ઉત્તરાધિકારી કુમારપાળ થયો. તે બહુ બહાદુર અને વિચક્ષણ હતું. ગુજરાતની રાજ્યસત્તામાં તેણે વધારે કર્યો અને તેની કીર્તિને વધારે વ્યાપક બનાવી.
મારા મત પ્રમાણે તે કુમારપાળ રાજા સિદ્ધરાજ જેટલે વિદ્યાનું તેમજ વિદ્યાપ્રેમી શરૂઆતથી ન હતું, પણ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ જેવા ગુસ્ની સોબતથી તેનામાં પણ પાછળ વિદત્તા તથા વિદ્યાને વધારવાની ભાવના ઉત્પન્ન થઈ હતી. તેણે પ્રાર્થના કરી શ્રી હેમચંદ્રાચાર્ય પાસે પોતાને માટે યોગશાસ, વીતરાગસ્તવ, ત્રિષષ્ટિ શલાકા
૧ કુમારપાળ કહે છે કે – पूर्व पूर्वजसिद्धराजनृपतेभक्तिस्पृशो यांचया साङ्गं ब्याकरण सुवृत्तिसुगर्म चक्रुर्भवन्यः पुरा । मद्धतोरथ योगशास्त्रममल लोकाय च न्याय
च्छन्दोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्राण्यपि ॥ लोकोपकारकरणे स्वयमेव यूयं, सज्जाः स्थ यद्यपि तथाऽप्यहमर्थयेऽदः । માનનારા પતે શરા-gણાં પ્રાગત રમપિ વિરે
तस्यापरोधादिति हेमचन्द्रा-चार्यः शलाकापुरुषेत्तिवृत्तम् । धर्मोपदेशकफलप्रधान, न्यवीविशचारुगिरी प्रपंचे ॥
ત્રિષ્ટિાચાર િવ ૧• निवसह मुहावयं सा विहयाः गुरुणो अबीयगुणनिवहा । निवसन्ति अणेगबुहा जस्सिं पुठवीससलरिज्जे ॥ १-४
For Private and Personal Use Only