________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે સોલંકી રાજાઓના સમયમાં થયેલી સાહિત્યની પ્રગતિ ૩૫ દ્વયાશ્રયને પાછળ ભાગ, પ્રાકૃત દયાશ્રય (કુમારપાળ ચરિત્ર ). ચાર કેષ વિગેરે સેંકડો ગ્રંથ હેમચંદ્રાચાર્ય બનાવ્યા.
સત્યહરિયન્ટ, નલવિલાસ નાટક, નાટયદપર્ણ વિગેરે અનેક નાટક વિગેરેને રામચંદ્રસૂરિએ બનાવ્યા.
- • ૧ દૂતાંગદ છાયા નાટક, આ કુમારપાલની યાત્રાની યાદદાસ્તી માટે તે વખતે બન્યું હતું. કુમારવિવારશતક.
સુપાર્શ્વનાથ ચરિત્ર, સનત્કુમાર ચરિત્ર, અનંતનાથ ચરિત્ર, નેમિનાથ ચરિત્ર વિગેરે પ્રાકૃત ગ્રંથ બન્યા છે. જિતકલ્પવૃત્તિ, હેમવિશ્વમ પ્રદ્યુમ્નચરિત્ર, ઉપાસિદ્ધિપ્રકરણ-ત્તિ, સ્યાદ્વાદકલિકા, પંચોપાંગત્તિ વિગેરે.
કુમારપાળે જૈનધર્મ સ્વીકાર્યા બાદ (૧૨૧૬ માગશર શુદિ ૨ પછી) જૈન ધર્મના ગ્રંથ બનાવરાવવામાં તથા તેમના પ્રચારમાં ઘણે સારો ફાળો આપે છે. વળી કુમારપાળે પહેલાં અનેક મતનાં ધાર્મિક પુસ્તક તથા વિદ્યાને જોયા હતા, તેથી તે યુગના વિષયમાં સારે નિષ્ણાત હતું, એમ ડૉ. જી. બુલર ( G. Butler ) નું માનવું છે.
ઉપસંહાર
આ બે સેલંકી રાજાઓના સમયમાં હજારે ગ્રંથ બન્યા છે. સેંકડો ગ્રંથકાર, વિદ્યા અને કલાકારે થયા છે. જેમની બુદ્ધિમત્તા, પરિશ્રમશીલતા તથા પવિત્રતાથી ગુજરાત આજ લગી ઉજજવલ તથા ગૌરવશાળી છે. દુનિયાના ઇતિહાસમાં સ્થાન પ્રાપ્ત કરી શકયું છે. ફરી
૧ નિર્ણયસાગરમાં આ છપાઈ ગયું છે.
For Private and Personal Use Only